SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિચરવુ' કડીન છે. સંસારના સુખા અને ર'ગરાગ છેડવા સહેલા નથી. ખાવીસ પરિષઠું સહન કરવા મુશ્કેલ છે. મહેન ! તારી ઉમર સાવ છેટી છે. આત્માતિને માગ ઘણી સાધના માગે છે. તમે આ બધુ કરી શકશે માતાપિતાની શીતળ છાયા ઇંડી શકશે ? માતાપિતા રજા આપશે? જીએ, વૈરાગી શારદાબહેનના જવાબ પણ કેવા વરાગ્યભ છે! તેમણે કહ્યું-ગુરૂદેવ ! મારી સપૂર્ણ તૈયારી છે. (અંતરના ઉંડાણનેા અંતરંગ વૈરાગ્યના આ રણકાર હતા.) જેને મન સંસાર અનની ખણુ છે અને જેને છેડવુ છે તેને કાણુ રોકનાર છે? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અડેનિશ ભાવના છે. હજી ખાલ્યવયના પ્રાંગણમાં રમતી માળાની સંયમ પંથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે સંયમી છત્રનની મેજ માણવા તેનું અંતર ઝંખી રહ્યું છે. જેથી હવે સ’સારમાં વ્યતીત થતી ક્ષણા તેને યુગે જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રો થઈ કે આ “ કન્યારત્ન દીક્ષા લઈને જૈનશાસનને અજવાળશે, સ'પ્રદાયની શાન વધારશે અને ખભાત સ'પ્રદાયમાં ભવિષ્યમાં એવા પ્રસંગ આવશે કે સંપ્રદાયનુ સુકાન તે ચલાવશે અને શાસનને રાશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાન્નિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર અને ચાકડા કંઠસ્થ કર્યાં. તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ટ્રેઇનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવુ' તેવી મનથી દઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાખહેનના વેરાગ્ય કેટલી ઉચ્ચ કોટીના હશે? દૃઢ વૈરાગી શારદાબહેનની કસેાટી : શારદાબહેનના માતાપિતાએ, તેમના ભાઈજી હીરાચંદભાઈ સકરચંદભાઈ, ન્યાલચંદભાઇ, ખીમચંદભાઇ, ચીમનભાઈ, તેમના મામા નરસિંદુભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને સમજાવવા ઘણા પ્રયત્ના કર્યા અને ઘણી આકરી કસેટી કરી છતાં શારદામડેન પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા, તેથી માતાપિતાને ઘણું દુઃખ થયું ને કહ્યું કે અમે અન્નજળના ત્યાગ કરીશુ. પણ જેની રગેરગમાં વૈરાગ્યના સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સંસારરૂપી જવાળામુખીશ્રી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડોલ, અડગ દૃઢ શ્રદ્ધાને ધારણ કરી છે તે શુ વૈરાગ્યભાવથી ચલિત થાય ખરા ? ત્રિવિધ પ્રકારની આકરી કસેટી કર્યાં બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતાપિતાએ કહ્યું કે અત્યારે સેળ વર્ષોંની ઊંમરે નિહુ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું પરંતુ શારદાબહેન તા ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષની વિમળાબહેનના મૃત્યુને કોઈ રોકી શક્યુ નઠુિં તે મારી જિંદગીના શે ભરોસા ? મારુ· મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે. તેમાં પીછેહુ થનાર નથી. અંતે શારદા બહેનના વિજય થયે ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી. ;
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy