________________
પ્રાપ્તિ કરવી છે. તેમાં મને સહાધ્યક બન્યા છે. તમારે આયા થા ! આ હતિષ્ઠા મહર્ષિના શબ્દો સાંભળીને સ્તબ્ધ બની ગયા. અરે કવી અામ તાષ્ટિ ! ફેલ ચાનતા ! ચંદન બાળનારને પણ સુગંધ આપે છે એમ મેં એમને આહ્યું કે મારા
તાં મને કહે છે તારું કલ્યાણ થાઓ! અહ, મહાત્માને દોડે ધન્યવાદ અને સદ્ધિ પદ્ધ નમન ! દેવ હરિત પાળ મહર્ષિની સ્તુતિ કરીને ઈન્દ્રની સભામાં ગયા અને જાણ, એના કહીને હસ્તિપાલ મહર્ષિની ભારોભાર પ્રશંસા કરી.
હસ્તિપાલ મુનિ પણ પછી ટૂંક સમયમાં પોતાના ગુરૂ ભગવંત પાસે પહોંચી ગયા. ગુરૂ ભગવંતના દર્શન કરી તેમના ચરણમાં રહી સિદ્ધપદની આરાધના કરતા કરતા આત્મકલ્યાણ કરી ગયા. ટૂંકમાં આવા આત્મા તીર્થંકર પદ્ધની પ્રાપ્તિ કરી શકે છે. આપણાં અધિકારના નામક શંખકુમારે પવિત્ર મુનિને ઉત્કૃષ્ટ ભાવે દ્રાક્ષ ધાયેલું પાણી વહેરાવીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. શંખકુમારના પિતાજી શ્રીણુ રાજાએ તીક્ષા કરી ઉગ્ર સાધના કરી અને ઘાતાંકને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. તેઓ શામાનુષ વિચારા વિચરતા હસ્તિનાપુર નગરના ઉધાનમાં પધાર્યા. હવે વનપાલક શંખાજાને વધામણી આપશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
આપણે બે દિવસથી જુગાર પર પાંડની વાત ચાલે છે. ધર્મસજા જુગારમાં બધું હારી ગયા ને છેલ્લે દ્રૌપદીને પણ દાવમાં મૂકી દીધી, પછી દુઃશાસન દ્રૌપદી પાસે આવીને કહે છે-હવે તારા ભાગ્ય જગ્યા છે કે તું મારા મેટાભાઈ દુર્યોધનની પટ્ટરાણી બનીશ. આ શબ્દ સાંભળીને દ્રૌપદીનું હૃદય ચીરાઈ ગયું ને ક્રોધથી લાલચેળ થઈને બેલી દિયરજી! જરા વિચારીને બેલે, હું તમારી બધાની ભાભી છું. તમને આવી અનુચિત વાત કરતાં શરમ નથી આવતી? કંઈક તે મર્યાદા રાખે? દુષ્ટ દુઃશાસને કહ્યું કે હે વ્યભિચારિણી! હવે તું માટી સતી થઈને બેઠી છે તે મેં તને જોઈ લીધી. તારી લાંબી ચેડી વાતે મારે નથી સાંભાળવી. સીધી રીતે નહિ આવે તે એટલે પકડીને લઈ જઈશ. દ્રૌપદીએ કહ્યું, દિયરજી! અત્યારે હું ટાઈમમાં છું. એટલે મેં એક જ સાડી ઓઢેલી છે હું નહિ આવું, ત્યારે દુશાસન કઈ વિચાર કર્યા વિના એને ચોટલે પકડીને ભરસભામાં લાગે. આ સમયે સતી દ્રોપદી કરૂણ સ્વરે રૂદન કરતી કહેવા લાગી. તે પવિત્ર ધર્મરાજા ! હે ભડવીર ભીમ! હે ધનુર્ધારી અર્જુન! આ પાપી દુર્યોધને મારી આ દશા કરી! મને હસે ને ભરસભામાં લા. છતાં તમે બધા જોઈને કેમ બેસી રહ્યા છે? તમે કેઈ કેમ ઉઠતા નથી. જેના પાંચ પાંચ પતિ જાગતા ને જીવતાં બેઠા હેય તેની પત્નીની આ દશા ! દ્રોપદીતા આવા દયાજનક શબ્દ સાંભળીને પાંડ ધરતી સામે જોઈ રહ્યા અને ભીષ્મપિતામહ, વિરજી દ્રોણાચાર્ય વિગેરે વડીલે આ દશ્ય ન જોઈ શકવાથી વા વડે પિતાનું મુખ હાંકી દીધું,