SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૩૨૯ ખલે વધુ ને વધુ અશુદ્ધ બનતા જાય છે. સમજાવું. બાલ્યાવસ્થામાં આત્મા અલ્પ ક્રોધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષથી મલીન હતા પણ ઉંમર વધતાં એ મધુ` વધે છે. ખાલપણામાં મેહ માયા ઘણી અલ્પ હાય છે. કુમાર અવસ્થામાં તેથી વધુ, યુવાનીમાં એથી વધુ અને ઘડપણમાં તે જાલીમ મેહુમાયા હૈાય છે. આથી આત્મા અશુદ્ધ અનતે જાય છે. આત્માને મલીત કરે જ જવું એ ઉત્તમ ભવની વિટંબણા છે. આશ્ચય છે કે કપડા, મકાન, ફૅની ચર વિગેરે અધુ શુદ્ધ કરાય છે પણ પેાતાના ચૈતન્યને શુદ્ધ કયારે કરાશે ? ચૈતન્ય શુદ્ધ કરવાના સમય એક માત્ર માનવભવ છે. જો આ ભવમાં આ કાય નહિ કરીએ તે ખીજે કયાં કરશું ? માટે ચૈતન્યને શુદ્ધ બનાવવા કષાયામાં મંદતા લાવેા. જડ પદાર્થો પ્રત્યેના રાગ ઘટાડી ચૈતન્ય એવા આત્માને રાગ કરો. આપણે ખાવીસમા અધ્યયનના અધિકાર ચાલે છે. તેમનાથ ભગવાનના જીવ હસ્તિનાપુરમાં શ્રીષેણુ રાજાને ઘેર પુત્રપણે જન્મ્યા અને વિમલખાધના જીવ પણ . દેવલેાકમાંથી ચવીને ગુણનિધિ પ્રધાનને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા. રાજાના પુત્રનું નામ શખકુમાર અને પ્રધાનના પુત્રનુ નામ મતિપ્રભ રાખવામાં આવ્યું. પૂર્વ ચેગસે શ ંખકુંવરકા, અના મિત્ર વતુ પ્યારા, રહે સાથમેં સદા પ્રેમસે, ખીરનીર અનુસારા. શ'ખકુમાર અને મતિપ્રભ ખને પૂર્વભવના મિત્રા હતા. ગત જન્મની માફક એ અને રાજકુમાર અને પ્રધાનપુત્ર બન્યા. અનેે જણા સાથે રમતા, સાથે હરવા ફરવા જતાં ને સાથે જ જમતા. આ બંને ખાળકોની મિત્રતા જોઈને મહારાજા અને પ્રધાનજી ખુશ થતાં, અને રાજા પ્રધાનને કહેતાં પ્રધાનજી ! મારા પછી મારે। શ ંખકુમાર રાજા થશે અને તમારા પછી તમારા મતિપ્રભ શ ́ખકુમારને પ્રધાન ખનશે, ત્યારે પ્રધાનજી હસીને કહેતા સાહેબ ! મતિપ્રભ પણ આપના જ પુત્ર છેને! આમ કરતાં શકુમાર અને મતિપ્રભ અને મેટા થયા એટલે તેમને ગુરુપાસે જ્ઞાન મેળવવા માકલ્યા. અને કુમાશ ખૂબ સસ્કારી અને વિનયવ’ત છે. ગુરૂના વિનય અને ભકિત કરીને ગુરૂનું હૃદય જીતી લીધું, અને થાડા સમયમાં તેમણે ગુરૂ પાસેથી ઘણું જ્ઞાન મેળવ્યું. આમ કરતાં અને કુમારો પુરૂષની ૭૨ કળામાં પ્રવીણ અન્યા એટલે ગુરૂએ તેમને રાજાને સોંપી દીધા. રાજાએ મને કુમારોની પરીક્ષા કરી તે બંને પુત્રો ખરાબર ઢાંશિયાર બની ગયા છે. રાજા ખૂબ ખુશ થયા તે તેમના ગુરૂને ઘણું ધન આપી ખુશ કરી વિદાય કર્યાં. શંખકુમારનુ રૂપ અને તેના ગુણુ જોઈને રાજા-રાણી બધા ખુશ થતાં. અહૈ ! આપણા શ`ખકુમાર કેવા તેજસ્વી છે! કેવા વિનયવંત છે! તે દરેકને ખૂબ પ્રિય છે. યશામતીની કળા આગળ હાર પામેલા કુમારીઃ- ગતભવમાં પ્રીતિમતી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy