SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૨૪૯ ,, “ પ્રગટી છે જેના જીવનમાં જાગૃતિની જ્યાત છે ; આ પરમાનંદકુમાર હજી સાડા ત્રણ વર્ષના થયા છે, પણ એને એવું કોઈ જ્ઞાન થયું હતુ. એટલે એના અતરમાં સમજણના દીપક પ્રગટયા હતા. એક દિવસ રાજા ઉઠ્ઠાસ બનીને સિંહાસને બેઠા હતા. પિતાજીને ચિંતામગ્ન બનેલા જોઈને પરમાનૐ પૂછ્યું–પિતાજી! તમે આટલી ખધી ચિંતા શા માટે કરો છે ? ત્યારે રાજાએ કહ્યું-અરે મૂર્ખ ! મારા મરણ પછી તારી સભાળ કેણુ લેશે ? હું છું તેા બધા તારી ખખર લે છે, પછી તારા સામુ` કેણુ જોશે ? એની હું રાત દિવસ ચિંતા કરુ' છું, ત્યારે પરમાન ંદે કહ્યું-પિતાજી! આમાં આપને ચિંતા કરવા જેવુ શુ છે? તમે ચિંતા ન કર. મારી વાત સાંભળો. सुखस्य दुःखस्य न कोऽपिदाता, परोददातीति कुबुद्धि रेषाम् ॥ अहं करोमीति वृथाभिमान, स्वकर्मसूत्र प्रथितो हि लोक : ।। દુનિયામાં કોઈ કાઇને સુખ કે દુઃખ આપી શકતું નથી. આ મને સુખ આપે છે ને આ મને દુઃખ આપે છે, તેમ માનવું એ જીવનું અજ્ઞાન છે, અને હું જ મધાને સુખ આપું છું, બધું હું જ કરુ છુ, એ બધું ખાટુ. અભિમાન છે, કારણ કે જગતમાં સૌને પોતપેાતાના કર્માનુસાર સુખ કે દુઃખ મળે છે. માટે હું પિતાજી! મને મારા ભાગ્ય પ્રમાણે સૌભાગ્ય મળશે. એમાં તમે કે હું કંઈ જ કરી શકવાના નથી. આ સાંભળીને રાજા ક્રોધમાં આવીને ખેલ્યા હૈ નાદાન છેકરા ! તું આ શું બકવાદ કરી રહ્યો છે? તારા હાથ પગ તુ જો તે ખરા, કેવા અપંગ જેવા છે ! મેં તને પાળીપોષીને માટા કર્યાં, તારા માટે આટલા આટલા ઉપચારા કરાવ્યા અને હજુ પણ કરાવું છુ' છતાં તુ' મને એમ કહે છે કે મારા ભાગ્ય પ્રમાણે મને મળશે. કેઇ કેાઈને સુખ કે દુઃખ આપી શકતું નથી. ખાટા ખકવાદ કરીને મારુ' માથુ ખાઈ રહ્યો છે. એ નાદાન છેકરા ! કંઇક તે વિચાર કર કે હું આ કાની સામે ખેાલી રહ્યો છું. બંધુઓ ! પૂર્વભવના દઢ સ ́સ્કારને કારણે પરમાનંદના અંતમાં જ્ઞાનના ઉઘાડ થયા છે એટલે પિતાજીને સત્ય હકીકત સમજાવે છે પણ પિતાના અંતરમાં તે હું કરુ છું એવા અભિમાનના અજગર ફૂંફાડા મારી રહ્યો હતા. એટલે એવા પણ વિચાર નથી કરી શકતા કે આટલે નાના સાડા ત્રણ વર્ષના છેકરી હજુ સ્કુલે ભણવા પણુ ગયા નથી કે એના હાથમાં પાટી ને પેન આપ્યા નથી છતાં સાંસ્કૃત ભાષામાં આવે સુંદર શ્લાક એ કેવી રીતે એલ્સે ? એને કયાંથી આવડયેા ? આવું જ્ઞાન એને કયાંથી આવ્યું? જે રાજા ક્રમના સિદ્ધાંતને સમજતા હોત તા એમને જરૂર આવા વિચાર આવત પશુ આ તે અભિમાનના માંચડે ચઢેલા હતા એટલે આવા વિચાર ન આવ્યા. એમના અંતરમાં હુ” ના અજગર ફૂંફાડા મારી રહ્યો હતા કે અરે! હું' ન હેાત તે આ પુત્રના કેવા ભૂંડા હવાલ થાત ! વિગેરે અભિમાનને પેષણ આપનાર વિચારોના વમળમાં ગોથા ખાઈ રહ્યા હતા, છેવટે ગુસ્સા
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy