________________
माट दवाव पर पामप દેવચ'દ નેણશીભાઈ સંઘવી, (મોરબી નિવાસી) મણીબાઇ દેવચંદ સંઘવી
૧૬વર્ષે, વતન છોડી, કરાંચીમાં કુનેહ અને દીર્ધ દૃષ્ટિથી શન્યમાંથી સર્જન કર્યું. ધંધાકીય તથા ધાર્મિકક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો. મુખ્ય, કરાંચી સ્થા. જૈન સંઘના વર્ષોથી મેન્ટ્રસ્ટી રહી, અનાર્ય દેશમાં પ્રથમ જ જૈને ના સંતવિહાર અંગે જહેમતથી કરાંચી ચતૂ માસ કરાવી સંતસમાગમને મહાન લાભ પ્રાપ્ત કરેલ.
સેવાક્ષેત્રે, વણીક મહાજન, જૈન સહાયક મંડળ દશા, વણીક કન્ઝયુમર -
સ્ટાર, વગેરે સંસ્થાના પ્રણેતા, મુખ્ય (દેહ વિલય ઃ તાઃ ૧-૫-૧૯૬૩), કાર્ય કર, રહેલ,
(દેહ વિલય ઃ તાઃ ૧-૨-૧૯૬૨) | દાનક્ષેત્રે, હાલાઈ વણીક વાડીમાં “માતુશ્રી કંકુબાઈ હોલ '', સિંધ, હૈદ્રાબાદ ઉપાશ્રય, કરાંચી ઉપાશ્રય, જૈન પાઠશાળ , કરાંચી જૈન સેનેટોરીયમના મુખ્ય સહાયક, રહેલ.
ટૂંકમાં, ધાર્મિક, ધંધાકીય, તથા સેવાના ક્ષેત્રમાં આપે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ.
માતુશ્રી મણીબાઈ, સેનામાં સુંગધની જેમ પ્રત્યેક શુભ કાર્યમાં, સહાયક, પ્રેરક, અને આદર્શ સહધર્મચારિણી બની જીવનને પુપની પરાગની જેમ સુવાસિત કરેલ, મમતાળુ ઉદારદિલ, તેમજ ધમં શ્રધામાં આરાધેલ, વર્ષીતપ, સેળભજુ, અઠ્ઠાઈ વિગેરે તપશ્ચર્યાએથી જીવન સાર્થક કરી ધાર્મિક સંસ્કારોનું સીંચન કરેલ..
લી, આપના, પુત્ર : મુલચંદ દેવચંદ સંઘવી, –તથા પરિવાર પુત્રવધુ : મંગળાગૌરી મુલચંદ સંઘવી,
તેજસ્વી સંસ્કાર વારસામાં મળતા જ આપે ધાર્મિક સંઘવી મુલચંદ દેવચંદ, તથા સામાજીક, તથા મેડીકલ ક્ષેત્રે મલાડની, શ્રી, વર્ધ. સ્થા. શ્રીમતી મંગળાર્ગો રી મુલચંદ સંઘવી જૈનસંધ, શ્રી, જૈન યુવક મંડળ, શ્રી. સૌદશ તાલુકા સ્થા. જૈન સમાજ, કરાંચી ગુજરાતી સેવા સમાજ, એમ. એમ. હાઈસ્કુલ વિદ્યાથી" મંડળ, મહાવીર કલીનીક, મુંબઈ મહાસંધ ધાર્મિક શિક્ષણ સમિતિ, વગેરે સંસ્થાઓમાં સક્રીય ભાગ લઈ, સમયનો ભાગ તથા દ્રવ્ય સહાય દ્વારા સ સ્થાએને પ્રતિભાશાળી બનાવવા નોંધપાત્ર ફાળે આગે છે.
પુણ્ય મેગે પ્રાપ્ત સંપત્તિને સદવ્યય, અનેક સંસ્થાઓ જેમાં મલાડસ'ધને £૪ દેવચંદ નેણશીભાઇ સંઘવી હાલ, 2 દશા તાલુકા સમાજની “ સંધવી દેવચંદ નેણશીભાઈ મેડીકલ રાહત યોજના' '' મહાવીર કલીનીકની “ મંગળાગૌરી મુલચંદ સંઘવી દંત વિભાગ કાંદાવાડી છે 4 કલિનીક, છાત્રાલય મુખ્યત્વે રહેલ છે. | “ મુંદ્રામાં રત્ન કણીકા” જેમ શોભે તેમ, અ. સૌ. મંગળાગૌરી આપની દરેક શુભ પ્રવૃતિઓમાં એતપ્રેત બની ઉત્સાહ પ્રેરણા આપી આદર્શ ગૃહીણી તરીકે આપની પ્રતિભાને વધુ ઉજ્જવળતા અપેલ છે. આપના પુત્રો,
આપની પુત્રીએ,. કિતી કુમાર સંઘવી, મનોજકુમાર સંઘવી અ, સૌ. સેજલ(ચંદ્રીકા) મહેતા,
અ, સૌ, કિતીદા ખારા