SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ૨૦૧ આ બંને કુમારો ઘેાડા ઉભા રહ્યા એટલે એક વૃક્ષ નીચે થાક ઉતારવા બેઠા અને જંગલની શાભા જોતા જોતા વાતા કરવા લાગ્યા. રાજકુમાર કહે છે મિત્ર વિમલ ! મા ઘોડો આપશુને અહી' લઈ આવ્યે તે ઘણુ સારુ થયું. નહિતર આપણા માતા પિતા આપણને આટલે દૂર આવવાની રજા આપત નહિ, ત્યારે પ્રધાનપુત્ર કહે છે ભાઈ! હવે આપણે પાછા વળવુ જોઇએ. માતા પિતા આપણી ચિ'તા કરતા હશે. રાજકુમારે ફુંકભલેને રાહ જુવે. હવે આપણે પાછા જવુ' જ નથી. પરદેશ જઈશું, પેાતાની વિદ્યાનુ પારખું તેા પરદેશમાં જ થાય ને ? આ પ્રમાણે બંને વાર્તા કરતા હતા ત્યાં એક માણસ ભયભીત બનીને દોડતા રાજકુમાર પાસે આવીને તેના ચરણમાં પડીને કહે છે મચાવે.... બચાવા, રાજાના સિપાઈએ મારી પાછળ પડયા છે. આ માણસ ભયથી થરથર ધ્રુજતા હતા. એટલે અપરાજિત કુમારને તેની ખૂબ દયા આવી. તેને કહ્યું-ભાઈ! તું ડરીશ નહિ અમે તારુ રક્ષણ કરીશું' તેથી પેલા માણસ કહે-ભગવાન તમારુ' ભલુ' કરે. આ જોઈને મંત્રી પુત્રને ગુસ્સા આવ્યા ને રાજકુમારને કહ્યું-ભાઈ! આ કાણુ છે? કેવા માણસ છે તે જાણ્યા વગર તેને આશ્રય આપ્યા તે ખરાખર નથી. એને મચાવવા જતાં આપણે દુ:ખી થઇએ. એટલે રાજકુમારે કહ્યું, શરણાગતને આશ્રય આપવા ક્ષત્રિયેાના ધમ છે. 66 શરણે આવેલાને શરણુ દેનાર કુમાર”:- અને કુમારા આમ વાત કરતા હતા ત્યાં રાજાના સિપાઇઓ દોડતા આવ્યા ને પેલા માણુસને રાજકુમાર પાસે બેઠેલા જોઈને કહે છે આને જલ્દી પકડી લે. સિપાઈએ આગળ આવ્યા ત્યાં કુમારે હાથમાં તલવાર ખેંચીને કહ્યું--ખબરદાર ! આગળ વધ્યા છે તે મરી ગયા સમજજો. સિપાઈઓએ કહ્યું-ભાઈ! તમે અજાણ્યા છે. આ માણસ માટે ચાર અને લૂંટારા છે. તેણે અમારા નગરના લાકોને હેરાન પરેશાન કરી નાંખ્યા છે. એટલે અમારે એને પકડવા છે. કુમારે કહ્યું જે હાય તે ભલે પણ તે મારા શરણે આવ્યા છે ને મેં એને બચાવવાનું વચન આપ્યુ છે. એટલે હવે તેા ખુદ ઇન્દ્ર આવે તે પણ મારી હયાતીમાં એને પકડી શકે નહિ, તેથી સિપાઈએ તેની સાથે લડવા તૈયાર થયા. એટલે રાજકુમાર અને પ્રધાનપુત્ર બંનેએ તલવાર ખેંચી અને સિપાઇએએ પણ તલવાર ખેં.ચી. મ"ને સામાસામી લડવા લાગ્યા, પણ કુમારના પરાક્રમ આગળ સિપાઇઓ ટકી શકયા નહિ. તેથી ભાગી ગયા. એ સિપાઇઓ કોશલરાજાના રક્ષકા હતા. તેઓ રાજદરબારમાં આવ્યા ને રાજાને કહ્યું કે એ રાજકુમારો જંગલમાં આવ્યા છે. તેમણે અમને હરાવીને કાઢી મૂકયા છે. રાજાએ કહ્યુંએ એ કુમારા આગળ તમે આટલા બધા હારી ગયા ? સિપાઈઓએ મધી વાત કરી એટલે કોશલનરેશે એ એ કુમારાને હરાવવા માટું સૈન્ય મોકલ્યું. કુમાર્ચ પાસે ફક્ત તલવાર હતી જયારે એ સૈન્ય પાસે શત્રુ હતા. લડાઈ જામતા કુમારે સૈન્યને હરાવીને નસાડી મૂક્યું, એટલે કેશલનરેશને ખૂબ ક્રોધ ચઢયા. તેણે વિચાર કર્યા કે હવે તે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy