________________ | સ્વ. આચાર્ય રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ | ખંભાત સમુદાયના સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ, ગુરૂદેવ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના જય હો * ગર્વ ગાથાનું ગીત * & (રાગ : ગમે તે સ્વરૂપે) આગમ જવાહર રત્ન ગુરૂદેવ, અમને છોડીને ચાલ્યા રે ગયા, ગુણ ગુલાબનું ગુજન થાતા, વહે છે આંખમાં અશ્રની ધારા સંસાર ૫કમાંથી પંકજ ઉગ્ય, ક્ષત્રિય કુળમાં વિકસી રે ઉઠયું જયાકુંવરબહેન રત્ન કુક્ષીમાતા જેતાભાઈ પિતા ઘેર રવાભાઈ જમ્યા... 1 સતીજીના અણુસૂલા વચને સુણીને, વૈરાગ્ય વારિધિમાં સ્નાન કરીને, પરમ પ્રતાપી વિરલ વિભૂતિ, છગનગુરૂજીના ચરણે જઈને...આગમ ... 14 વર્ષની કુમળી વયમાં, ભાગવતી દીક્ષાના ભાવમાં રમતા, પ્રવજયા પંથે પ્રયાણ કરે, વીર આજ્ઞાને દિલમાં ધરે આગમ... 3 ગુરૂદેવની કૃપા પાવન છાયા, શાસન માટે જેણે ધરી હતી કાયા, શાસન નિષ્ઠાના અજોડ કિમિયાગર, ક્ષમા સરળતાના ગુરૂજી રત્નાકર આ...૪ અણનમ જ્ઞાન ખજાનો મેળવી, લખ્યા સિદ્ધાંતી આગમમાં ભારી, ધમનો ડે દિગત ગાજે, સારી આલમમાં કિતિ પ્રસરે ... આગમ ... 5 જિન વાણીનું પાન કરાવી, સંસારથી તરવાનું જ્ઞાન જગાડી. મુજ જીવનમાં સિચન કરી, કલ્યાણ કેડી મુજને બતાવી ... આગમ ... 6 ધ્યાનમાં મસ્ત બનતા ગુરૂજી ચારિત્રનું નુર અનેરું હતું, છેલ્લું ચાતુમાસ ખંભાત પધારી, મૃત્યુની આપે કરી તૈયારી...આગમ...૭ ભાદરવા સુદ અગિયારસ દિને, ઉગતા પ્રભાત પહેલા ચારજ વાગે શાસનના સ્થંભ તૂટી પડયો, સંઘમાં હાહાકાર છવાયો ... આગમ ... 8 શિષ્ય શિષ્યાઓને આઘાત લાગે, ગુરૂદેવની ખોટ હૃદયમાં ખટકે, મારા રખવૈયા ચાલ્યા રે ગયા, અરમાના મનના મનમાં રહી ગયા-આગમ 9 ગુરૂ દર્શન માટે દિલડું ઝંખે છે, ક્યાંયે મળતા નથી ગુરૂદેવ મારા, ગુરૂદેવ ગુરૂદેવને પાકાર કરું, ક્યારે મળશે રત્નગુરૂદેવ મારા... આગમ 10 મહેચ્છા દર્શનની પૂરી કરજે, મુજ જીવનને ઉજજવળ કરજે, સતી શારદાની વિનંતી સ્વીકારે, વહેલા વહેલા મુજને દર્શન આપે આગમ૧૧ ને રેલી અને F D E THE જ B C A REE a | મુક -:નિતીન ટ્રેડર્સ 41 ખજુરવાલા ચેમ્બર્સ નરશીનાથી સ્ટ્રીટ મુંબઇ 9