SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1006
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગા શારદા સુવાસ માતાને અને તારી પત્નીને કેટલા દુઃખ દીધા છે એ તે હું જ જાણું છું ને ખીજા ભગવાન જાણું છે. આ જગ્યાએ ખીન્ને દીકરા હાય તે સામે પણ ન જુએ, ત્યારે તારી પત્નીએ તેા મને કાઢના રોગ મટાડ્યો ને તુ' મને રાજ્યમાં લઈ જવાનુ કહે છે. ધન્ય છે દીકરા તને ! અને તારી જનેતાને ! આમ રત્નવતી અને ામસેન જિનસેનકુમારના ગુચ્ ગાવા લાગ્યા અને જિનસેનના ચરણમાં પડીને માફી માંગવા લાગ્યા, ત્યારે જિનસેનકુમાર કહે છે માતાજી ! તમે મને પગે ન લાગેા. હું તે ગમે તેમ તોય તમારા દીકરો છુ. મને પગે લાગીને મારા માથે ભાર વધારો નહિં. હું તમને પગે લાગવા ચેગ્ય છું. એમ કહીને રત્નવતીને શાંત કરી. રાજાને રત્નવીને સાથે લઈ જવાની બિલકુલ ઈચ્છા નથી પણ જિનસેનકુમાર માનતા નથી એટલે રાજાએ એને સાથે લેવાની હા પાડી, પછી જિનસેનકુમાર શહેરમાં જવા તૈયાર થયા. જયમ'ગલ મહારાજા અને જિનસેનકુમાર હાથીની અ’ખાડીએ બેઠા. તે હજારા યાચકાને દાન દેતા જાય છે. ખૂબ ઠાઠમાઠથી એમની સવારી ક ંચનપુરની મધ્યમાં આવી. નગરજના જિનસેનકુમારને જયજયકાર એલાવવા લાગ્યા. ધન્ય છે જિનસેન કુમારને ! જેવા જિનસેના મહારાણી છે એવા જ એમના પુત્ર છે. આ તે દીકરી નથી પણ દેવ છે દેવ કે અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કર્યાં છે. આ કુમાર હજારો જીવન રક્ષણદાતા બનશે. આ કુમાર ! તમે ઘણું જીવા, તમે દીર્ધાયુષ અનેા. એમ કહીને આશીર્વાદ આપવા લાગ્યા. હજારા લેાકોના આશીર્વાદ લેતા જનસેનકુમારની સ્વારી આખા ગામમાં ફ્રીતે રાજમહેલમાં આવી. જિનસેનકુમારને એની માતાના દર્શન કરવાના તલસાટ જાગ્યા છે, હવે જલદી મારી માતાના દન કરું. હવે કુમાર માતાના મહેલે જશે ને માતાને કેવા આનંૐ થશે તે અવસરે. વ્યાખ્યાન ન. ૧૦૨ કારતક સુદ ૧૪ ને સેામવાર તા. ૧૩-૧૧-૭૮ સુજ્ઞ ખ ધુઆ, સુશીલ માતા ને બહેન! અનંત કરૂણાના સાગર, વિશ્વ વંદનીય, જગતઉદ્ધારક, અનંત ઉપકારી તીર્થંકર ભગવંતાએ જગતના જીવાના ઉદ્ધાર માટે આગમ વાણી પ્રકાશી. જન્મ-જરા અને મરણના દુ:ખાથી છૂટવા માટે ભગવાને કેવા રૂડો ને સરળ માગ બતાવ્યા છે. માની લે કે આપણે કાઈ ગામ અથવા કોઈ સ્થાને જવું હાય ત્યારે કોઈ ઉપકારી માણસ આપણુને ટૂંકા ને સરળ માર્ગ બતાવી કે તે આપણે સહેલાઈથી પહેાંચી જઇએ ને? અને સાચા માર્ગ ન મળે તે ભમવું પડે છે ને! તેમ આપણને ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યા છે. મનુષ્ય જન્મ અને સાથે આવું ઉત્તમ જિનશાસન મળ્યુ છે. તે કઈ એછા પુણ્યની વાત છે? મડ઼ાન પુણ્યાયે જિનશાસન મળ્યું છે. જિનશાસન મેક્ષમાં જવા માટેના ટૂંકા અને સીધે માગ બતાવે છે. જેને આ જિનશાસન મળે એ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy