________________
૬૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહે
તમારી પરતન્ત્રતા છે. શાસ્ત્ર તમને જે ઉપદેશ આપે છે તે તમારી માટે જ છે. શાસ્ત્ર તેા તમને આધ્યાત્મિક અને વ્યાવહારિક–બન્ને ચાહે છે. આ જ કારણે શાસ્ત્ર આધ્યાત્મિક ઉપદેશની સાથે ૭૨ કલાનું શિક્ષણ સપાદન કરવાના ઉપદેશ આપે છે; પરંતુ તમે લેાકેા તેા પરતન્ત્રતામાં રહેવામાં અને ખીજાના હાથે કામ કરાવવામાં સુખ માને છે. પરતન્ત્ર રહેવામાં અને ખીજાના હાથે કામ કરાવવામાં પાપ ઓછું થાય છે અને સુખ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. પેાતાના હાથે કામ કરવામાં એછું પાપ લાગે છે કે પારકા હાથે કામ કરાવવામાં એઠું પાપ લાગે છે તેને જો બુદ્ધિપૂર્ણાંક વિચાર કરે તે તમને ખાત્રી થશે કે, સ્વતંત્રતામાં સુખ છે અને પરતન્ત્રતામાં દુઃખ છે. પાપ પણ પરતન્ત્ર દશામાં વધારે થાય છે અને સ્વતંત્ર દશામાં એઠું થાય છે,
[ મારમી
પરતન્ત્રતા દૂર કરવા રીતિએ સ્વતંત્ર કરવા
દ્રૌપદીએ સત્યભામાને વશીકરણ મંત્ર અને મંત્રને સાધવાનાં ઉપાય બતાવતાં કહ્યું કે, ખીજાની વશમાં પેાતે રહેવું એ સાચે વશીકરણ મંત્ર છે અને પતિસેવામાં સુખ માનવું, પતિની આજ્ઞા માનવી તથા કવ્યશીલ તેમજ ધર્મપરાયણ રહેવું એ · મંત્ર સાધવાનાં ઉપાયા છે. તમે પણ આ વશીકરણ મંત્રને સાધશે તે તમે પણ બધાને વશ કરી શકશેા. આ મંત્ર તે વિશ્વને વશ કરવાને વશીકરણ મંત્ર છે.
કહેવાના આશય એ છે કે, જે સ્વાવલંબી બને છે અને પેાતાનું કામ પોતે કરી બીજાનું પણ કામ કરે છે તે જ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. જે બીજાને ગુલામ રાખે છે તે તે પણ ગુલામ રહે છે.
કહેવાય છે કે, ભારતને પહેલા લાડ કલાઈવ ઢાકાના નવાબને મળવા ગયા હતા ત્યારે નવાએ પેાતાના દરબારમાં ગુલામેાને સુંદર વસ્ત્ર પહેરાવી પક્તિબદ્ધ ઉભા રાખ્યા હતા અને ગુલામેાને નીચા નમાવીને છડી પાકરાવી સલામી આપી હતી. નવાબ જ્યારે લાડ કલાઈવને મળ્યો ત્યારે નવાબે તેને પૂછ્યું કે, તમે તમારા બાદશાહને બહુ મેટા કહા છે તે તેમની પાસે કેટલા ગુલામા છે? લા``ઉત્તર આપ્યા કે, અમારા બાદશાહને ત્યાં એક પણ ગુલામ નથી. નવાએ કહ્યું કે, તે પછી તમારે બાદશાહ માટેા શાથી કહેવાય છે? લાર્ડે ઉત્તર આપ્યા કે, અમારા બાદશાહ પાસે ગુલામે તે ઘણા છે પણ તે ગુલામેા શરીરથી નહિ પણ મનથી ગુલામેા છે, જે શરીરથી જ ગુલામ છે અને મનથી ગુલામ નથી અર્થાત્ મનથી સ્વતન્ત્ર છે તે ગુલામ નથી. ગુલામ તે। તે જ છે કે જે મનથી ગુલામ છે.
કહેવાને સારાંશ એ છે કે, દ્રૌપદીના કથનાનુસાર જે સ્વાવલ'બી બને છે તે જ સભાગના ત્યાગ કરી શકે છે. સભાગને ત્યાગ કરવા માટે પેાતાનાં બલાબલને વિચાર કરવા આવશ્યક છે. શાસ્ત્ર કહે છે કે, જો આજે તમારામાં સંભોગને ત્યાગ કરવાની શક્તિ નથી તે સભાગને ત્યાગ કરનાર જિનકલ્પી મહાત્માઓને આદર્શો દૃષ્ટિ સમક્ષ રાખી તેમની માફક બનવાના પ્રયત્ન કરશે તે તેમાં કલ્યાણ જ છે.