________________
૪૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારી
જો તમે બધાની સાથે સહકારપૂર્વક કામ કરવાની ભાવના રાખશે! તે તમારા આત્મા આ વિષે કાઈ માર્ગ જરૂર બતાવશે. આત્મામાં દરેક પ્રકારની શક્તિ છે, કેવળ આત્મામાં ભાવના જોઇએ. આત્મામાં ઓછી શક્તિ નથી. આત્મામાં સિદ્ધ ભગવાન જેવી શક્તિ પણ રહેલી છે. કશું પણ છે કેઃ
સિદ્ધા જૈસા જીવ હૈ, કર્મે મેલકા અન્તરા,
જીવ
સાઈ સિદ્ધ હાય, ખૂઝે ખિરલા કાય;
જીવ કર્મ બિન ભિન કરે, મનુષ્ય જન્મકા પાય, જ્ઞાનાતમ વૈરાગ્યસે, ધીરજ ધર્મ લગાય.
કાચા સેાનામાં અને પાકા (શુદ્ધ) સેાનામાં જેટલું અંતર હેાય છે તેટલું જ અંતર જીવ અને શિવમાં હાય છે. જો કે સામાન્ય રીતે સેાનું તે બન્નેય છે, પરંતુ કાષ્ઠ માણસ શુદ્ધ થએલા સેનાને જ સેાનું માને અને માટીમાં રહેલા કાચા સેાનાને સેાનું ન માને તે એ તેની ભૂલ છે. શુદ્ધ થએલા સેાનાને માટે જે ક્રિયા કરવામાં આવે છે તે જ ક્રિયા જો કાચા સેાનાને શુદ્ધ બનાવવા માટે કરવામાં આવે તે માટીમાં મળેલું કાચું સેાનું પણ શુદ્ધ સેાના જેવું બની શકે છે. બચપણમાં મારે એક ધૂળધાયાનાં છોકરાની સાથે દાસ્તી થઇ હતી. હું તેને ધેર ણીવાર જતા હતા. તેને ધેર જવાથી મને જણાયું કે, ધૂળમાંથી કેવળ સેાનું જ નીકળતું નથી, પરંતુ સેાના સિવાય બીજી પણ ધાતુઓ નીકળે છે, તે લેાકા પોતાની વંશપરપરાગત ક્રિયાદ્વારા તે બધી ધાતુઓને જુદી જુદી કરી નાંખે છે. આ જ પ્રમાણે જીવ આજે કર્મ બંધનમાં સપડાએલા છે. પરંતુ જો તેને કર્મરહિત બનાવવામાં આવે તે જીવ અને શિવમાં અર્થાત્ સિદ્ધમાં કાંઇ અંતર રહેતું નથી. એટલા માટે સિદ્ધોનું સ્વરૂપ સમજીને પેાતાનું સ્વરૂપ ઓળખા અને સિદ્ધ બનવાને પ્રયત્ન કરે. એક મહાત્મા આ વિષે કહે છે કેઃ
અજકુલગત કેસરી લહે, નિજ પદ્મ સિંહ નિહાર; તિમ પ્રભુ ભક્તે ભવી લહે, આત્મ-સ્વરૂપ સભાર. અજિત જિન તારજો રે.
આ પદમાં એક દૃષ્ટાન્ત આપીને એ બતાવવામાં આવ્યું છે કે, આત્મા કેવી રીતે પેાતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને કેવી રીતે પેાતાનું સ્વરૂપ જાણી શકે છે! આ દૃષ્ટાન્તમાં કહેવામાં આવ્યું છે કે, એક સિંહણ બચ્ચાંને જન્મ આપતાં જ મરી ગઇ. બચ્ચું નાનું હતું અને નિરાશ્રિત હતું એટલે તે જંગલમાં ચરતા એક ઘેટાંના ટાળામાં ભળી ગયું. ગમે તેનું બચ્ચું હોય પણ બચ્ચા ઉપર બધાને પ્રેમ થાય છે. કારણ કે બાળક હમેશાં નિર્દોષ હાય છે. તે સિંહનું બચ્ચું પણ ધેટાંઓને પ્રિય લાગવા માંડયું અને ધેટાંઓને માલિક ભરવાડ પણુ, સિંહનું બચ્ચુ ધેટાં ભેગું રહે તે સારું એમ સમજીને બચ્ચાને દૂધ પાવા લાગ્યા. સિંહનું બચ્ચુ ધેટાએની સંગતિથી પોતાને ઘેટું માનવા લાગ્યું. આ પ્રમાણે સમજવાને કારણે તે સિંહનું બચ્ચું પણ ધેટાંની જેમ રહેવા લાગ્યું અને ઘેટાં જેવી ચેષ્ટા કરવા લાગ્યું. કાઇવાર સિંહની ગર્જના સંભળાતી તો તે સિંહનું બચ્ચું પણ