SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માંસ ] સમ્યક્ત્વ પાક્રમ ૩૦ મા આલ [૧ સ્વાભાવિક રીતે થાય છે, એટલા માટે નીચ ગતિમાં જવા માટે આત્માને કાંઇ ઉદ્દેશ આપવાની જરૂર હોતી જ નથી, પરંતુ આત્માને ઊર્ધ્વગામી બનાવવા માટે ઉપદેશ આપવાની આવશ્યકતા રહે છે. જ્ઞાનીજનાએ આત્માને ઊર્ધ્વગામી ખનાવવા માટે ‘ભગવાન અજિ તનાથનું ભજન કરી ' એવા ઉપદેશ આપ્યા છે, અજિતનાથ ભગવાનના જય માનવામાં પેાતાના જય છે એમ માની પરમાત્માને નમસ્કાર કરવામાં આવે તે આત્મા ઊર્ધ્વગામી અની શકે છે. પરમાત્માના વિજયમાં પેાતાના વિજય માનવા એ આત્માને પરમાત્મામય બનાવવાના સરળ માર્ગ છે, આત્માએ પેાતાને પરમાત્મામય બનાવવા માટે કેટલી સાવધાની રાખવી જોઈએ, એ વાત હવે શાસ્ત્રારા સમજાવું છુંઃ—— સમ્યક્ત્વ પરાક્રમ—માલ ત્રીસમા ( ચાલુ ) આત્માને પરમાત્મામય બનાવવા માટે અપ્રતિબદ્ધ થવાની જરૂર છે અને અપ્રતિબદ્ થવા માટે સંગના ત્યાગ કરવાની જરૂર છે. સંગ એ પ્રકારના છે. એક સંગ તે। આત્માને અધેાગતિએ લઈ જનારા હાય છે અને ખીજો સંગ ઊર્ધ્વગતિએ લઈ જનાશ હાય છે, અત્રે જે અંગનેા ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે તે સંગ અધેાગતિના માર્ગે લઇ જનારા છે, અને એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, ઊર્ધ્વગતિએ લઇ જનારા સંગ કયેા છે અને અને ગતિએ લઇ જનારા સંગ કયેા છે? આ પ્રશ્નના ઉત્તરમાં ગીતામાં કહેવામાં આવ્યું છે. ध्यायतो विषयान्पुंसां संगस्तेषूपजायते । संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥ क्रोधाद् भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ અર્થાત્ જે સંગદ્વારા વિષયવાસના પ્રત્યે પ્રવૃત્તિ થાય તે સંગ અધાતિએ લઈ નાશ છે. કારણ કે વિષયવાસનામાં કાઇ પ્રકારની વિઘ્ન બાધા ઉપસ્થિત થયે ક્રોધ પેદા થવા સ્વાભાવિક છે. રામ મહાપુરુષ હતા છતાં રાવણુને તેમના ઉપર ફ્રાય પેદા થયા હતા. કારણકે સીતાને પોતાની કરવામાં રામ બાધભૂત હતા. આજ પ્રમાણે મણિરથ યુગબાહુના સગા માટા ભાઈ હાવા છતાં વિષયવાસનાને કારણે ક્રુદ્ધ થઈ તેણે યુગબાહુનેત્ર મારી નાંખ્યા હતા. આ પ્રમાણે જે સંગતિદ્વારા કાધ અને કામવાસના પેદા થાય એવી સતિના ભાગ કરવા જોઇએ. કુસંગતિમાં અનેક દોષો રહેલા છે. મેાટા માશુસે પશુ સંગને કારણે ખરાબ થઈ જાય છે. એટલાજ માટે નિઃસગ અને એવું કહેવામાં આવ્યું છે. નિઃસગ બનવા માટે અપ્રતિબદ્ધ થવું આવશ્યક છે. આત્માએ અપ્રતિબદ્ધ બનવું જ જોઈએ પણ આત્મામાં ધ્રુણાની એવી વાસના ધર ધાલી જાય છે કે, તે વાસનાને કારણે આત્મા પોતાની હાનિ જાણુવા છતાં પણ હાનિકારક કામમાં ફસાતા જ જાય છે. આમ હાવાને કારણે જ ભાત × જાઓ જવાહીર વ્યાખ્યાન સંગ્રહ-પુસ્તક બીજું”ભયણરેતા ચિન
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy