________________
કારણ જ્ઞાન સ્વરૂપ છે કે, કાન ક્રિયા પસારો ! દોનું કે સાખી શુદ્ધ અનુભવ, આપ જ તિહારે. મેં સુત્ર ૬ છે તૂ સે પ્રભુ, પ્રભુ તૂ હૈ, દ્વૈત કલ્પના મેટ, I સત્ ચેતન આનન્દ “વિનયચન્દી, પરમાતમ પદ ભેટ. છે સુ !
૨૨–શ્રી નેમિનાથ સ્તવન
[ નગરી ખુબ ઘણી છે –એ દેશી ]. “સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલકે ટીકે, ! રતનસુખ ધારણી “સિવાદે', તેહને નન્દન નીક; } શ્રી જિન મેહનગારે છે, જીવન પ્રાણ હમારો છે. જે શ્રી જિ. ૧ સુનિ પુકાર પશુ કી કશું કર, જાણુ જગત સુખ ફીકે, એ નવ ભવ નેહ તજે જોબનમેં, ઉગ્રસેન નૃપ ધી કે.. શ્રી જિ૨ છે સહસ પુરુષ સંગ સંગમ લીધો, પ્રભુજી પર ઉપગારી, ૫ ધન-ધન નેમ-રાજુલ કી જેડી, મહા બાલ બ્રહ્મચારી. છે કે શ્રી જિ. ૩ છે બધાનન્દ સ્વરૂપાનન્દમેં, ચિત્ત એકાગ્ર લગાય, | આત્મ-અનુભવ દશા અભ્યાસી, શુક્લ-ધ્યાન જિન ધ્યા. શ્રી જિ. ૪ . પૂર્ણનન્દ કેવળી પ્રગટે, પરમાનન્દ પદ પાયો, શું ?
અષ્ટ કરમ છેદી અલસર સહજાનંદ સમાયો. | શ્રી જિ. ૫ છે નિત્યાનન્દ નિરાશય નિશ્ચલ, નિર્વિકાર નિર્વાણી, I નિરાંતક નિરલેપ નિરાશ્રય, નિરાકાર વરનાણું છે. શ્રી જિ. . એવો જ્ઞાન સમાધી--સંયુત, શ્રી નેમીશ્વર સ્વામી,
" પૂરણ કૃપા, વિનયચન્દી પ્રભુ તો, અબ તો ઓલખ પામી. છે શ્રી જિ. ૭ છે
૨૩–શ્રી પાર્શ્વનાથ સ્તવન [ આવ રે તું શીયલ તણે કર સંગ-એ દેશી ] “અશ્વસેન” નૃપ કુલ તિરે“વામા” દેવીને નન્દ, ચિન્તામણિ ચિત્તમેં બસેરે, દૂર ટલે દુઃખ ઠંદ !
' જીવ રે તું પાર્શ્વ જિનેશ્વર વંદ. છે જીવટ ૧ છે જડ-ચેતન મિશ્રિત પણે રે, કરમ શુભાશુભ થાય, તે વિભ્રમ જગ કપની રે, આતમ અનુભવ માંય. | જીવો ૨ બહેમી ભય માને જથા રે, સૂને ઘર વૈતાલ, ત્યે મુરખ આત્મ વિષે રે, મા જગ ભ્રમ જાલ. જીવ. ૩ છે સર૫ અંધેરી રાસડી રે, રૂપ છીપ મુઝાર, |
મૃગ તૃષ્ણ, અંબું મૃષા રે, હું આતમ મેં સંસાર. | જીવ. ૪ ૧.-શેપ, તપાસ; ૨ ટીકે તિલક સમાન; શિમણું ૩ ધી=પુત્રી. ૪ માલેક ધણી; અલબેલો સ્વામી. ૫ કુળમાં તિલક રૂપ, ૬-હલકા દેવનું નામ ૭-અંધારી રાત ૮-પાણી, ૯-ફેગટ; સિંધ્યા.