________________
મહા અસાર ઉદારિક દેહી, પુતલી ઈવ પ્યારી; સંગ યિા પટકે ભવ દુઃખમેં નારી નરક-વારી. છે મલ્લિ૦ ૯ ! ભૂપત છઠ્ઠું પ્રતિબંધ મુનિ હે, સિદ્ધ ગતિ સંભારી વિનયચન્દી ચાહત ભવ-ભવમેં, ભક્તિ પ્રભુ થારી. છે મલ્લિ૦ ૧૦
૨૦–શ્રી મુનિસુવ્રતનાથ સ્તવન
[ ચેતરે ચેતરે માનવી-એ દેશી ] "શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવાં તણું દેવ કે, તરતારણ પ્રભુ મેર ભણી, ઉજવલ ચિત્ત સમરું નિત્યમેવ કે. શ્રી. ૧ દૂ અપરાધી અનાદિ કે, જનમ-જૈનમ ગુન્હા કિયા ભરપૂર છે; લૂટિયા પ્રાન છકાય ના, સેવિયાં પાપ અઢારહ કરૂર છે. તે શ્રી મુ૨ | પૂરબ અશુભ કર કર્તવ્યતાએ તેમને પ્રભુ તૂમ ન વિચારકે; ! અધમ ઉધારણ બિરુદ છે, સરન આયે અબ કીજીએ સારકે છે શ્રી મુ. ૩ છે કિંચિત પુણ્ય પ્રભાવથી, ઈન ભવ એલ શ્રી જિન ધર્મ કે; નિવતું નરક નિગદથી, એહ અનુગ્રહ કરે પરિબ્રહ્મ કે; } શ્રી મુ. ૪ છે. સાધુપણ નહીં સંગ્રહ્યો, શ્રાવક વ્રત ન કિયાં અંગીકાર કે; આદયાં તે ન આરાધિયાં, તેહથી રૂલિયો ટૂં અનંત સંસાર કે; } શ્રી મુ. ૫ છે અબ સમકિત વ્રત આદર્યો, તદપિ આરાધી ઉતરું ભવપાર કે; જનમ જીવત સક્લે હુવે, ઇણ પર વિનવું વાર હજાર કે. છે શ્રી મુ. ૬ છે
સુમતિ” નરાધિપ તુમ પિતા, ધનધન શ્રી “પદમાવતિ” માય કે; તસુ સુત ત્રિભુવન તિલક , વંદત વિનયચન્દ’ સીસનમાય છે. શ્રી મુદ્ર ૭ |
૨૧-શ્રી નમિનાથ સ્તવન . [ સુણીયો રે બાલા કુટિલ મંજરી તેતા લે ગઈએ દેશી ]
વિજયસેન” નૃપ “વિપ્રા' રાણી, નમિનાથ જિન જાય ચૌસઠ ઇન્દ્ર કિયો મિલ ઉત્સવ, સુર-નર આનંદ પાયો રે; સુજ્ઞાની છવા, ભજલે રેજિન ઇકવિસવાં. ટેર છે કે સુ ૧ છે ભજન કિયાં ભવ-ભવનાં દુષ્કત, દુઃખ દુર્ભાગ્ય મીટ જાવે, એ કામ ક્રોધ મદ મત્સર તૃષ્ણ, દુર્મતિ નિકટ ન આવે. એ સુ ૧ !
જીવાદિક નવતત્ત્વ હિયે ધર, હેય ય° સમજે, તીજી ઉપાદેય'એલખીને, સમકિત નિર્મલ કીજે. મેં સુત્ર ૩ |
જીવ અજીવ બંધ એ તને, ફેય જથરથર જાણો | 'પુણ્ય પાપ આસ્રવ પરહરિએ, હેય પદારથ માન. it સુ૦ ૪ | સંવર મેક્ષ નિર્જરા નિજ ગુણ, ઉપાદેય આદરિએ,
કારને કારજ સમઝ ભલી વિધ, ભિન્ન ભિન્ન નિરણ કરીએ. સુ. ૫ છે - ૧આરી; નરકમાં લઈ જનારી. ૨-સમજ્યા; બૂઝથા. ૩-મારા પ્રત્યે. ૪-ઘાતકી; નિર્દય. પ-કામ; કર્તવ્ય. ૬-મહેર; કૃપા. ૭-ભટક; ફર્યો. ૮-જીવિતવ્ય, જીવતર. ૯-ત્યાગવા યોગ્ય ૧૦-જાણવા યોગ્ય. ૧૧-મેળવવા યોગ્ય, ૧૨-જેમ હોય તેમ.