________________
( ૪૩૮ ) તૂ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા ! તાત “સુદર્શન” “દેવી” માતા, તેહને નન્દર કહાયા. છે સાહબ૦ ૨ છે ક્રોડ જતન કરતાં નહીં પામે, એવી મોટી મામ;૩ | તે જિન ભક્તિ કરીને લહિએ, મુક્તિ અમોલક ઠામ. | સાહબ૦ ૩ છે સમકિતસહિત ક્રિયા જિન-ભક્તિ, જ્ઞાન દર્શન ચારિત્ર; ! તપ વિરજ ઉપયોગ તિહારા, પ્રગટે પરમ પવિત્ર છે સાહબ જ છે સ્વ ઉપગ સ્વરૂપ ચિદાનંદ, જિનવર ને તૂ એક; દ્વૈત અવિદ્યા વિશ્વમ મેટે, વાધે શુદ્ધ વિવેક.
સાહબ ૫ છે અલખ અરૂપ અખંડિત અવિચલ, અગમ અગોચર આપ; } નિર્વિકલ્પ નિષ્કલંક નિરંજન, અદ્દશ્ચત તિક અમાપ; છે સાહબ૦ ૬ છે એલખ અનુભવ અમૃત યાકે, પ્રેમ સહિત રસ પીજે; ! દૂ-તૂ છોડ “વિનયચન્દ' અંતરસેજ, આતમ રામ રમી જે. સાહબ૦ ૭ |
૧૯-શ્રી મલ્લિનાથ સ્તવન
[ લાવણી ] મલ્લિ જિન બાલ બ્રહ્મચારી, કુંભ પિતા “પરભાવતિ' મૈયા, તિનકી કુમારી; મલિલ જિન બાલ બ્રહ્મચારી.
ટેક | માનિની કુખ કંદરા માંહી, ઉપના અવતારી ! માલતી કુસુમ-માલની વાંચ્છા, જનની ઉરધારી. | મલિ૦ ૧ તિથી નામ મલ્લિ જિન થાપો, ત્રિભુવન પ્રિયકારી;
અદ્દભુત ચરિત તુમારે પ્રભુજી, વેદ ધર્યો નારી. છે મલ્લિ૦૨ છે. પરણને કાજ જાન સજિ આએ, ભૂપતિ છÉ ભારી; મિથિલાપુરી ઘેરી ચૌ તરફા, સેના વિસ્તારી. | મલિ૦ ૩ | રાજા “કુંભ” પ્રકાશી તુમપે, બીતક વિધ સારી; તુમરે પરણન કાજ છઠ્ઠું નૃપ, આયા અહંકારી. છે મહિલ૦ ૪ | શ્રીમુખ ધીરપ દીધી પિતા કે, રાખો હશિયારી; પુતલી એક રચી નિજ આકૃતિ, થેથી ઢકણારી. છે મહિલા પ ! ભોજન સરસ ભરી સા પુતલી, શ્રી જિન સિણગારી; ભૂપતિ છÉ બુલાયા મંદિર, બીચ બ દીન ટારી. મલ્લિ૦ ૬ છે પુતલી દેખી છછું નૃપ મોહ્યા, અવસર વિચારી; કંકુ ઉધાર લિને પુતલીકે, ભભ૧૦ અન્ન ભારી. | મલ્લિ૦ ૭ | દુસહ દુર્ગધ સહિ નહીં જાવે, ઉઠયા નૃપ હારી;
તબ ઉપદેશ દિયે શ્રી મુખસે, મેહ દશા સારી. છે મહિલ૦ ૮ ૧- હે જીવ. ૨ પુત્ર ૩ દ્રવ્ય, મિલક્ત. ૪-વીર્યશક્તિ. પ-અંતરમાં. છઠ્ઠા છેદમાં પરમાત્માનાં ધણાં ગુણિયલ નામો છે તે સરળ છે છતાં ન સમજાય તો અનુભવીને પૂછવું. ૬-ગુફા કપેલી, ઢ-ઢાંકણવાળી. ૯-ઢાંકણું. ૧૦-દુર્ગધ ટી.