SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૮) વિઘન ન વ્યાપે તુમ સમરણ કિયાં, નાસે દારિદ્ર દુઃખ હે, સુભાગી અષ્ટ સિદ્ધિ નવ નિધિ પગ-પગ મિલે, પ્રગટે નવલાં સુખ છે, સુભાગી... શાં. ૩ ! જેહને સહાયક શાંતિ જિનંદ તૂ, તેહને કમાય ન કાંય હો, સુભાગી ! જે જે કારજ મનમાં એવડેર, તે તે સક્ષા રાય, હો સુભાગી. શાં ૪ દૂર દેશાવર દેશ પરદેશ મેં, ભટકે ભલા લેક હો સુભાગી સાન્નિધ્યકારી સુમરણ આપરે, સહજ માટે સબ શોક, હો સુભાગી. એ શાં. ૫ ! આગમ સાખ સુણી છે એવી, જે જિનસેવક હે સુભાગી તેહની આશા પૂરે દેવતા, ચૌસઠ ઈન્દ્રાદિક સેય, હે સુભાગી. છે શાં૬ છે ભવ-ભવ અંતરજામી ટૂ પ્રભુ, હર્મને છે આધાર, હો સુભાગી બે કર જોડી વિનયચન્દી વિનવે, આપ સુખ શ્રીકાર, હે સુભાગી. એ શાં. ૭ | ૧૭–શ્રી કુંથુનાથ સ્તવન [[ રેખતા-એ દેશી કવ્વાલી ગઝલમાં પણ ગવાય ] કુયુ નિણરાજ તૂ ઐસે, નહિ કોઈ દેવ તે જે ત્રિલેકી નાથ તૂ કહીએ, હમારી બાંહ દઢ ગતિએ; કુંથુ ૧ છે ભદધિ ડૂબતો તારે, કૃપાનિધિ આસરે થાશે, ભરેસે આપકે ભારી, વિચારો બિરુદ ઉપકારી; કુંથે ૨ ઉમા હે મિલનકે તાસે,૫ ન રાખો આંતરે મેસે, [ જેસી સિદ્ધ અવસ્થા તેરી, તૈસી ચૈતન્યતા મેરી; } કુંથુ. ૩ કર્મ–ભ્રમ જાલકે દપટો, વિષય સુખ મમતમેં લિપટ, ભો હું ચહું ગતિ માંહી, ઉદય કર્મ બ્રમકી છાંહી; } કુંથુ ઉદય જોર હૈ જેલૉ, ન છૂટે વિધ્ય સુખ તેલ, કૃપા ગુરુદેવકી પાંઈ નિજામત ભાવના આઈ. કુંથુ. ૫ અજબ અનુભૂતિ ઉર જાગી, સૂરતિ નિજ રૂપમે લાગી, તુમહિ હમ એક્તા જાણું, દૈત બ્રમ કલ્પના માનું; } કુંથુ. ૬ “શ્રી દેવી” “સૂર” નૃપ નંદા, અહો સર્વજ્ઞ સુખ કંદા, વિનયચન્દ લીન તુમ ગુનમેં, ન વ્યાપે અવિદ્યા ઉનમે; એ કુંથુ. ૭ -Inkisti ૧૮–શ્રી અરહનાથ સ્તવન [ ઢાલ અલગી ગિરાની-એ દેશી] અરહનાથ અવિનાશી, શિવ-સુખ૧૦ લીધે વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સીધે. || સાહબ૦ ૧ || - ૧–જરાએ કમી નહીં, એટલે ઈચ્છા પૂર્ણ થાય. ૨-વધારે, ઇચછે, ઘડે. ૩–પિતાના ઘરમાં, નજીક છે તેવું. ૪-ઉમંગી થયો છું. પ-તારાથી. ૬-દબાયો. ૭-છાયામાં; આધારે. ૮-આત્મ-અનુભવરસ. ૯–આત્મા ને પરમાત્મા એ બે ભિન્ન છે એ ભાવ. ૧૦-મોક્ષસુખ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy