SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૭) પભણે॰ શ્રી મુખ સરસ્વતી, દેવી આપે। આપ કહી ન શકે પ્રભુ તુ સત્તા, અલખ અજપાજાપુ; ॥ અનંત॰ ૫ ॥ મન બુદ્ધિ વાણી તે ભણી, પહુચે નહીં લગાર, । સાક્ષી લેાકાલેાકને, નિર્વિકલ્પ નિર્વિકાર. માત ‘ સુયસા’‘સિંહરથ' પિતા, તસુ સુત ‘અનંત' વિનયચન્દ’ અબ એલખ્યા, સાહબ સહજાનન્દ; --- ! અનંત ૬ ।। જિનંદ! ॥ અનંત॰ ૭ II ૧૫ –શ્રી ધર્મનાથ સ્તવન [ આજ ન હેજો રે દીસે નાલો—એ દેશી ] ધરમ જિનેસર મુઝ હિયડે બસેા, પ્યારા પ્રાણ સમાન, । જોગ; ધરમા ઋહું નવિસરું હે। ચિતારુંર નહીં, સદા અખંડિત ધ્યાન; ધરમ૰૧૫ જ્યું પનિહારી કુંભ ન વિસરે, નટવા નૃત્ય નિદાન,૪। પલક ન વિસરે પદ્મની પિઉ ભણી, ન ચકવી ન વિસારે ભાનપ; ડાધરમ૰રા જ્યું લાભી મન ધનકી લાલસા, ભેગી કે મન ભેગ । રાગી કે મન માને ઔષધી, જોગી કે મન શુ પર લાગી હા પૂરણ પ્રીતડી, જાવ વ પરિયત । ભવ ભવ ચાર્` હૈ। ન પડે આંતરા, ભય ભંજન ભગવત; કામ ક્રોધ મદ મચ્છર લાભથી, કપટી કુટીલ કઠોર । ઈત્યાદિક અવગુણુ કર હું ભર્યાં, ઉદય કરમ કે જોર; ધરમ॰ પા તેજ પ્રતાપ તુમારે પરગટે, મુજ હયડા મેં આય, । ધરમ જા તે હું આતમ નિજ ગુણ સભાલને, અનંત અલિ કહેવાય; luધરમ૦ કા ‘ ભાનુ ’ નૃપ ‘સુવ્રતા ’ જનની તણા, અંગાત અભિરામ, । વિનયચન્દ ' તે વલ્લભ તૂ પ્રભૂ, શુદ્ધ ચેતન ગુણ ધામ; ધરમ છણા ૧૬–શ્રી શાંતિનાથ સ્તવન [ પ્રભુજી પધારો હા નગરી હમ તણી—એ દેશી ] ‘ વિશ્વસેન ’ નૃપ ‘ અચલા ’ પટરાનીજી, તસુ સુત કુલ-સિગાર હેા, સુભાગી; । જન્મતાં શાંતિ કરી નિજ દેશ મેં, મૃગી” માર નિવાર હેા, સુભાગી; શાંતિ જિનેશ્વર સાહબ સાલમા ! શાં॰ ૧ ।। શાંતિ જિનેશ્વર સાહબ સાલમા, શાંતિદાયક તુમ નામ હૈ, તન મન વચન શુદ્ધ કર ધ્યાવતાં, પૂરે સધલી હામ હા, સુભાગી. ।। શાં॰ ૨ ।। ૧–કહે, વર્ણન કરે. ૨-કચારેય વિસરું નહિ તેથી યાદ શા માટે કરું' એટલે ચાદ કરવાની જરૂર નથી એવા. ૩-પાણી ભરનારી સ્ત્રી, ૪-નકકી, ૫-સૂ`. ૬. મનેાહર, ૭–વાહના રોગ, ૮-મરકી પ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy