________________
(૪૩૬) વિસ્ફોટક કુષ્ટાદિક સંકટ, રોગ અસાધ્ય મિટે દેહરે; વિષ પ્યાલા અમૃત હે પ્રગમે, જે વિશ્વાસ જિદ્ર કરે છે પ્રણમું. ૬ માત ‘જયા” “વસુ” નૃપ કે નંદા, તત્ત્વ જયારથ બુધ પ્રેરે ! બે કર જોડ “વિનયચન્દ' વિનવે, વેગ મિટાવો મુઝ ભવફરે છે પ્રણમું છે !
-aliાડાસા – ૧૩-શ્રી વિમલનાથ સ્તવન
[ અહો શિષપુર નગર સેહામણું –એ દેશી ] વિમલ જિણેસર સેવિએ, થારી બુદ્ધિ નિર્મલ હે જાય રે, છવા ! વિષય-વિકાર વિસારને, તૂ મેહની કર્મ ખપાયરે છે
છવા ! વિમલ જિણેસર સેવિએ. જે જીવાત્ર ૧ | સૂક્ષ્મ સાધારણપણે, પ્રત્યેક વનસ્પતિ માંય રે છવા! છેદન ભેદન તે સહ્યા, મર-મર ઉપજે તિર્ણ કાય રે; છે છવાઇ ૨ છે કાલ અનંત તિહાં ગયો, તેહના દુઃખ આગમથી સંભાલ રે, છવા ! પૃથ્વી અપ તેઉ વાયમેં, રહ્યો અસંખ્યાસંખ્ય કાલ રે. . જીવા. ૩ છે એકેન્દ્રીસું બેઈન્કી થયે, પુન્યાઈ અનંતી વૃદ્ધ રે, જીવા! સંન્ની પંચેંદ્રી લગે પુન્ય બંધ્યાં, અનન્તાનન્ત પ્રસિદ્ધ રે. છવા. ૪ દેવ નરક તીર્થંચ મેં, અથવા માનવ ભવ નીચ રે; છવા! દીનપણે દુઃખ ભગવ્યાં, ઈણ પર ચારે ગતિ બિચ રે; છે છવાઇ ૫ છે અબકે ઉત્તમ કુલ મિલ્યો, ભેટ્યા ઉત્તમ ગુરૂ સાધ રે ! છવા! સુણ જીન બચન સનેહસું, તું સમકિત વૃત્ત શુદ્ધ આરાધ રે. જીવાત્ર ૬ . પૃથિવીપતિ “કૃતભાનું” કે “સામા” રાણું કે કુમાર રે, | છવા! “વિનયચંદ' કહે તે પ્રભૂ, સિરસેહરે હિયડારે° હારરે; છવા૦ ૭ |
૧૪–શ્રી અનન્તનાથ સ્તવન
[ વેગ પધારે રે મહેલથી-એ દેશી ] અનંત જિનેસર નિત નમ, અદ્ભૂત તિ અલેખ, ! ના કહીયે ના દેખીયે, જાકે રૂપ ન રેખ; અનંત ૧ | સૂક્ષ્મથી સૂક્ષમ પ્રભુ ચિદાનન્દ ચિદ્દરૂપ, પવન શબ્દ આકાશથી, સૂક્ષમ જ્ઞાન સ્વરૂપ; ને અનંત ૨ || સકલ પદારથ ચિંતવું, જે જે સૂક્ષમ હોય છે તિણથી તૂ સૂક્ષમ મહા, તે સમ અવર ન કાય; અનંત ૩ || કવિ પંડિત કહી કહી ઉકે, આગમ અર્થ વિચાર, |
તે પણ તુમ અનુભવ તિક, ન સકે રસના ઉચાર; ને અનંત૪ છે , ૧-દેહને. ૨–તારી. ૩-૪-પ-વનસ્પતિની ત્રણ જાત. તે શરીરમાં. –વૃદ્ધિ ૮-સંશ-મનવાળા. ૯-મેતીની કલગી ૧૦–દયને