SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૫) ૧૧–શ્રી શ્રેયાંસનાથ સ્તવન [રાગ કાફી-દેશી હોલી] ચેતન જાણ કલ્યાણ કરન કે, આન મિલ્યો અવસર રે, શાસ્ત્ર પ્રમાન પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે; શ્રેયાંસ જિણુંદ સુમર રે. ટેરા છે શ્રેટ ૧ | સાસ ઉસાસ વિલાસ ભજનકે, દઢ વિશ્વાસ પર રે; અજપાભ્યાસ પ્રકાશ હિયે બીચ, સૌ સમરન જિનવર રે છે શ્રે ૨ | કંદર્પ ક્રોધ લેભ મદ માયા, યે સબહિ પરિહર રે; ! સમ્યકૃષ્ટિ સહજ સુખ પ્રગટે, જ્ઞાન-દશા અનુસર રે. છે શ્રે ૩ છે જૂઠ પ્રપંચ જોબન તન ધન અરુ, સજન સનેહી ઘર રે; છિનમેં છોડ ચલે પર ભવકે, બાંધ શુભાશુભ થર રે. . શ્રે ૪ છે માનસ જનમ પદારથ જિનકી, આશા કરત અમર રે; } તે પૂરવ સુકૃત કરિ પાયે, પરમ ધરમ દિલ પર રે. શ્રેટ ૫ છે “વિશ્વસેન” નૃપ “વિશ્રા” રાણકે, નંદન તૂ ન વિસર રે; સહજે મિટે અજ્ઞાન અવિદ્યા, મેક્ષ પંથ પગભર રે. છે શ્રેટ ૬ છે તૂ અવિકાર વિચાર આત્મ ગુન, ભ્રર્મ-જંજાલ ન પર રે, પૂર્દૂગલ ચાય મિટાય “વિનયચંદ', તે જિન તૂન અવર રે. શ્રેટ ૭ | ૧૨ શ્રી વાસુપૂજય સ્તવન [[તેરી કુલસી દેહ પાલક પલટે–એ દેશી ] પ્રણમ્ વાસુ પૂજ્ય જિન નાયક, સદા સહાયક તૂ મેરે; ! વિષમ વાટ ઘાટ ભય થાનક, પરમ શ્રેય શરન તેરે છે પ્રણમું ૧ છે. ખલ દલ પ્રબલ દુષ્ટ અતિ દારૂણ, ચૌ તરફ દિયે ઘેર; ! તો પિણ કૃપા તમારી પ્રભુજી, અરિયન હેય પ્રગટે ચેરે છે પ્રણમ્ ૨ | વિષમ પ્રહાર ઉજાર વિચાલે, ચોર કુમાત્ર કરે હેરે; તિણ વિરિયાં કરિએ તો સમરણ, કાઈ ન છીનસકે ડેરે. પ્રણમું | ૩ રાજ પાદશાહ જે કાઈ કાપે, અતિ તકરાર કરે છે; તદપિ તૂ અનુકૂલ હવે તે, છિનમેં છૂટ જાય ફેરે. છે પ્રણમું જ છે રાક્ષસ ભૂત પિશાચ ડાકિનિ, સાકિની ભય નાવે નેરો; દષ્ટ મુષ્ટ છલ છિદ્ધ ન લાગે, પ્રભુ તુમ નામ ભજે ગહેરે. પ્રણમું૫ છે ૧-પ્રભ નામનું અખંડ રટણ કરવાને અભ્યાસ. ૨ કામદેવ. ૩–ઈચ્છા, ૪ હુમલે કરવો તે. ૫ વેળાએ, વખતે. ૬ છીનવી, ૭-છેડ, ૨ જાડ, ૮-પાછળ પડવું તે, ૯ બહુ જ વધારે..,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy