________________
(૪૩૪) ૯-–શ્રી પુષ્પદંત સ્તવન
[ બુઢાપે વેરી આઈએ—એ દેશી ] “કાકંદી” નગરી ભલી હો, શ્રી “સુગ્રીલ” નૃપાલ, | રામાં તસુ પટરાયની હો, તસ સુત પરમ કૃપાલ -
શ્રી સુવિધિ જિસેસર બંદિએ હે. ટેર શ્રી. ૧ ત્યાગી પ્રભુતા રાજની હો, લીધે સંજમ ભાર; નિજ આતમ-અનુભવથી હો, પાયા પદ અવિકાર. છે શ્રી૨ છે અષ્ટકમને રાજવી હો, મેહ પ્રથમ ક્ષય કીન; } શુદ્ધ સમકિત ચારિત્રને, હે પરમ ક્ષાયક ગુણ લીન. છે શ્રી ૩ છે જ્ઞાનાવરણી દર્શનાવરણ હો, અંતરાય કિ અંત; ! જ્ઞાન દર્શન બલ એ ત્રિદૂહ, પ્રગટાવ્યા અનંતા અનંત છે શ્રી છે અવ્યાબાહર સુખ પામિ હે, વેદની કરમ ખપાય; અવગાહના અટલ લહીયે, આયુ ક્ષય કરે જિનરાય. ૫ શ્રી૫ નામ કરમને ક્ષય કરી છે, અમૂરતિક કહાય; અગુરુલઘુપણ અનુભવ્યો હો, ગોત્ર કરમથી મૂકાય. છે શ્રી ૬ છે અષ્ટગુણાકાર ઓળો હો, જેતી સ્વરૂપ ભગવંત; વિનયચંદ, કે ઉર વસો છે, અહો નિજ પ્રભુ પુફદંત. / શ્રી ૭ છે
૧૦-શ્રી શીતલનાથ સ્તવન
જિંદવારી–દેશી]. શ્રી દઢરથ’ નૃપતિ પિતા, “નન્દા” થારી માય; } રામ રામ પ્રભુ મેં ભણી, શીતલ નામ સુહાય. છે જય૦ ૧ જય જય જિન ત્રિભુવન ધણ, કરુણાનિધિ કીરતાર; ' સેવ્યાં સુરતરુ જેહ, વાંછિત સુખ દાતાર. છે જય૦ ૨ | પ્રાણ પિયારે તૂ પ્રભૂ, પતિવરતા પત્ની જેમ; . લગન નિરંતર લગ રહી, દિન-દિન અધિકે પ્રેમ. | જય૦ ૩ છે શિતલ ચંદનની પરે, જપતાં નિશ દિન જાપ; વિષય કષાયથી ઉપની, મેટે ભવદુઃખ તાપ. જય૦ ૫ છે આર્તા રૌદ્ર પરિણામથી, ઉપજે ચિંતા અનેક; 1. તે દુઃખ કાપ માનસી, આપ અચલ વિવેક. | જય૦ ૫ ! રેગાદિક ક્ષુધા તૃષા, શસ્ત્ર અશસ્ત્ર પ્રહાર; ! સકલ શરીરી દુઃખ હરે, દિલ શું વિરુદ વિચાર. | જય૦ ૬ છે સુપ્રસન્ન હે શીતલ પ્રભુ, તૂ આશા વિસરામ;
વિનયચન્દ” કહે મો ભણી, દેજે મુકિત મુકામ. છે જય૦ ૭ છે ૧-પટ્ટરાણું. ૨-બાધા ન આવે એવું. ૩–અવકાશ, જગ્યા રોકવી તે. --ળે નહિ એવી, શાશ્વત, અખંડ,