SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૩) ૭–શ્રી સુપાર્શ્વનાથ સ્તવન [ પ્રભુજી દીનદયાલ, સેવક શરણે આ--એ દેશી ] પ્રતિઈ નારેશ્વર કે સુત, “પૃથ્વી” તુમ મહતારી; સુગણ સ્નેહી સાહબ સાચે, સેવકને સુખકારી. છે શ્રી જિનરાજ સુપાસ પૂરે આશ હમારી. એ ટેર | શ્રી. ૧ | ધર્મ કામ ધન મેક્ષ ઈત્યાદિક, મનવાંછિત સુખ પૂરે; બાર-બાર મુઝ યેહી બિનતી, ભવ ભવ ચિંતા ચૂરે. ૫ શ્રી. ૨ છે જગત શિરોમણી ભક્તિ તિહારી, કલ્પવૃક્ષ સમ જાણું; પૂરણ બ્રહ્મ પ્રભુ પરમેશ્વર, ભવ-ભવ તેય પિછાણું. છે શ્રી૩ છે હું સેવક તું સાહબ મેરે, પાવન પુરુષ વિજ્ઞાની; જનમ-જનમ જિતતિત જાઉં તે, પોલ પ્રીતિ પુરાની. છે શ્રી જ છે તારણ-તરણ અશરણ-શરણેક, બિરુદઈએ તુમ સેહે; તે સમ દીન-દયાલ જગતમેં, ઈન્દ્ર નરેન્દ્ર ન કહે. શ્રી ૫ છે શંભુ રમણ બડો સમુદ્ર મેં, શૈલર સુમેર વિરાજે; તું ઠાકુર ત્રિભુવનમેં મટે, ભક્ત કીયાં દુઃખ ભાજે છે શ્રી૬ છે. અગમ અગોચર તું અવિનાશી, અલખ અખંડ અરૂપી; | ચાહન દરસન વિનયચંદ તેરે, સચ્ચિદાનંદ સ્વરૂપી. શ્રી. ૭ છે ૮–શ્રી ચંદ્રપ્રભુ સ્તવન [ચેકની દેશી ] જય જય જગત શિરોમણિ, દૂ સેવક ને તું ધની, અબ તૌસું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી છે મુઝ મહેર કરે ચંદ્ર પ્રભુ, જગજીવન અંતર જામી, ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. છે મુઝ ૧ ! “ચંદપુરી' નામે નગરી હતી, “મહાસેન” નામે નરપતિ; રાણી શ્રી લિખમા” સતી, તસુ નન્દન તૂ ચઢતી રતિ. છે મુઝ૦ ૨ | તૂ સર્વજ્ઞ મહાજ્ઞાતા, આત્મ અનુભવ કે દાતા; તે તૂઠાં લહિયે સાતા, ધન્ય ધન્ય જે જગમેં તુમ ધ્યાતા છે મુઝ ૩ ! - શિવ-સુખ પ્રાર્થના કરશું, ઉજજવલ ધ્યાન હિયે ધરશું; ! રસના તુમ મહિમા પરશું પ્રભુ ઈન વિધ ભવસાગરસે તરસું. | મુઝ૦ ૪ | ચંદ્ર ચકેરન ટે મનમેં, ગાજ અવાજ હુએ ઘનમેં; પ્રિય અભિલાષા જે ત્રિય” તનમેં, પ્રભુ ક્યું વસિએ મો ચિત્ત મનમેં મુઝપા જે સુજનર સાહબ તેરી, તો માનો વિનતી મેરી; કાટ કરમ ભરમ બેરી, પ્રભુ પુનરપિ ને ફરું ભવ-ફેરી. છે મુઝ૦ ૬ છે આત્મજ્ઞાન દશા જાગી, પ્રભુ તુમ સેતી લવલ્યા લાગી; ! અન્ય દેવ ભ્રમના ભાંગી, વિનયચંદ તિહારે અનુરાગી. છે મુઝ૦ ૭ છે ૨ જ્યાં ત્યાં. ૨ પર્વત. ૩ સ્પર્શ કરશું. ૪ સ્ત્રી.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy