SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૨) પ–શ્રીસુમતિનાથ સ્તવન [ શ્રી શીતલ જીન સાહિબાજી–એ દેશી ]------ સુમતિ છણેસર સાહિબાજી, “મેઘરથ’ નૃપ ને નંદ; ! “સુમંગલા માતા તણો, તનય સદા સુખ—કન્દ ! પ્રભુ ત્રિભુવન તિલેજ. || ૧ | પ્રભુ ત્રિભુવન તિજી, સુમતિ સુમતિ દાતાર; ! મહા મહિમા નીલજી, પ્રણમું વાર હજાર. કે પ્રભુ ૨ કે મધુકરનો મન મેહિયો, માલતી કુસુમ સુવાસ ! હું મુઝ મન મેહ્યો સહી, જીન-મહિમા સુવિમાસ. મેં પ્રભુત્ર ૩ છે ન્યું પંકજ સૂરજમુખજી, વિકસે સૂર્ય પ્રકાશનું ! ત્યે મુજ મનડે ગહ ગયે, સુન જિન ચરિત હુલાસ. કે પ્રભુ છે ૫૫ઈ પિયુ પિયુ કરેછ, જુન વૃષા ઋતુ મેહ, ત્યુ મે મન નિશદિન રહે, જિન સમરસું નેહ. પ્રભુ ૫ ! કામગની લાલસારે, થિરતા ન ધરે મન્ન; પિણ તુમ ભજન–પ્રતાપથી, દાઝે દુરમતિ વન્ન. પ્રભુ ૬ છે ભૂવનિધિ પાર ઉતારિયેરે, ભક્ત વચ્છલ ભગવાન; "વિનયચન્દ ની વીનતી, તુમ માને કૃપાનિધાન. મેં પ્રભુત્ર ૭ - ૬ શ્રી–પદ્મપ્રભુ સ્તવન [ નાથ કૈસે ગજકે બંધ છુડાએ દેશી ] પ પ્રભુ પાવન નામ તિહારે, પતિત ઉધારન હાર, જદપિ ધીવર, ભીલ કસાઈ અતિ પાપિષ્ટ જમારે; તદપિ જીવહિંસા તજ પ્રભુ ભજ, પાવૈ ભવનિધિ પારે. છે પદ્મ. ૧ છે ગે બ્રાહ્મણ પ્રમદા બાલક કી, મેટી હત્યાચારે; તેહનો કરણહાર પ્રભુ ભજન, હેત હત્યાસું ત્યારે. છે પદ્મ ૨ | વેશ્યા ચુગલ છિન્નાર જુવારી, ચાર મહાવટ9 મારે; } જે ઈત્યાદિ ભજે પ્રભુ તને, તો નિવૃત્ત સંસારે. છે પદ્મ૩ છે પાપ પરાલ કે પુંજ બન્યો અતિ, માનું મેરુ આકારે; ! તે તુમ નામ હુતાશન સેતી, સહસા પ્રજવલત સારો. | પાઠ ૪ | પરમ ધરમ કરમ મહારસ સો તુમ નામ ઉચ્ચારે; છે સમ મંત્ર નહિ કઈ દૂજો, ત્રિભુવન મેહનગારે. જે પ૦ ૫ છે તે સબરન બિન ઈણ કલિયુગમેં, અવર ન કેઈ આધારે; મેં બલિ૮ જાઉ તે સમરન પર, દિન દિન પ્રિત વધારે છે પાત્ર ૬ છે “સુષિમા” રાણક અંગજાત તું, “શ્રીધર” રાય કુમારે; ! • “વિનયચન્દ” કહે નાથ નિરંજન, જીવન પ્રાણ હમારે. ને પ૦ ૭. છે ૧-ધર, ધામે. સારી રીતે વિચારીને ૩-કમળ. ૪-જેને ભકતિ પ્રિય છે એવા. ૫ તમે ૬ મચ્છીમાર ૭ મેટા વાટપાડુ ૮ વારી જાઉં ૯ તારા.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy