SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૧) રૃપ “ જિતારથ ’ ‘સેન્યા રાણી, તસ સુત સેવક થાસ્યાં । નવધા ભક્તિ ભાવસેાં કરતે, પ્રેમ મગન હુઈ જાસ્યાં, રાજ ! આ॰ ૨ | મન ખેંચ કાય લાય॰ પ્રભુ સેતી,॰નિસ દિન માસ ઉસાસ્યાં । સભવ જિનકી મેહની મૂરતિ હિયે નિરંતર ધ્યાસ્યાં, રાજ. ।। આ॰ ૩ ।। દીન દયાલુ દીન–અંધવ કે, ખાનાજા૬૪ હાસ્યાં; । તન ધન પ્રાણ સમર્પી પ્રભુકા, ઈન પર ભેગપ રીઝાસ્યાં, રાજ, ॥ આ॰ ૪ ॥ અષ્ટ કર્માંદલ અતિ જોરાવર, તે ત્યાં સુખ પામ્યાં । જાલમ મેહ માર કા જામે, સાહસ કરી ભગાસ્યાં, રાજ. ૫ આ॰ ૫ ।। ખટ પંથ તજી દુરગત કા, શુભ ગતિ પગ સભાસ્યાં†; આગમ અર્થ તણે અનુસારે, અનુભવ દશા અભ્યાસ્યાં રાજ. ॥ આ કામ, ક્રોધ, મદ, લાભ, કપટ, તજી, નિજ ગુણસુ' લવલાસ્યાં†; । • વિનયચંદ ’ સંભવ જિન તૂયાં૧૦° આવાગમન મિટાસ્યાં રાજ. । આજ મ્હારા સંભવ જિન કે હિતચિત્તસુ' ગુણુ ગાસ્યાં, રાજ. ૫ આ૦ ૭ ।। ૬ ॥ -D ૪——શ્રી અભિનન્દનનાથ સ્તવન [ આદર જીવ ક્ષમા ગુણ આદર-એ દેશી ] - શ્રી અભિનન્દન દુઃખનિકન્દન, વંદન પૂજન જોગજી; । આશા પૂરે ચિંતા ચૂરા, આપે સુખ આરેાગ. ॥ શ્રી॰ ૧ ॥ . ૨ ॥ ૩ || · સંબર ’ રાય ‘ સિદ્ધારથા ' રાણી, તેનેા આતમજાતજી; પ્રસ્તુત પિયારે। સાહબ સાંચા, તુંહી માત ને તાત∞. ૫ શ્રી કઈ એક સેવ કરે શકરકી, કઈ એક ભજે મુરારીજી; । ગનપતિ સૂર્ય ઉમા૧૧ કઈ સુમરે, હું સમરું અવિકારી૦૧૨, ૫ શ્રી દૈવ કૃપાસુ પામે લક્ષ્મી, સે। ઈન ભવનકા સુખજી; । તે તૂયાં ઈન ભવ-પરભવમે, કદે૧૩ ન વ્યાપે દુ:ખજી. ॥ શ્રી પિ ઈન્દ્ર નરેંદ્ર નિવાજે, ૧૪ તપી કરત નિહાલજી. । તૂ પૂજનિક નરેંદ્ર ઇંદ્ર કા, દીનદ્યાલ કૃપાલ. ॥ શ્રી ૫ ।। જબલગ આવાગમન ન છૂટે, તબ લગ એ અરદાસજી;૧૫ સપત્તિ સહિત નાન–સમક્રિત ગુણ, પાઉ દૃઢ વિશવાસજી. ॥ શ્રી॰ ૬ ।। અધમ ઉધારન બિરુદ તિહારો, ચાવા ઋણુ સંસારજી; । ૪ ।। । લાજ ‘વિનયચન્દ, અબ તે તે, ભવનિધિ પાર ઉતારજી. ॥ શ્રી ૭ ।। નો . ૧ નવ પ્રકારની. ૨ લાવીને, આણીને, લગાવીને, ૩થી, થકી. ૪ અસલ, કુલીન, ૫ તરત. ૬ ઉલટા, વિપરીત. ૭ પ્રકાશ કરીશું. ૮ અભ્યાસ કરીશું. હું લવલીન થઈશું. ૧૦ પ્રસન્ન થયે. ૧૧-પાતી. ૧૨-નિવિકાર સિદ્ધદેવ. ૧૩-કયારેય પણ. ૧૪-પ્રસન્ન થાય ૧૫-અરજ, પ્રાથૅના, ૧૬-પ્રખ્યાત, જાહેર.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy