________________
(૩૦) અશરણ શરણ કહીજે હો, પ્રભુ બિરદ વિચારે સાહિબા, કાંઈ અહો ગરીબ નિવાજ; શરણ તિહારી આયો હે, - હું ચાકર જિન ચરણ તણો, મહારી સુનિએ અરજ અવાજ છે શ્રી ૬ છે તુમ કરુણુકર ઠાકુર છે, પ્રભુ ધર્મ દિવાકર જગગુરૂ, મારાં ભવદુઃખ દુષ્કૃત ટાલ; . વિનયચન્દને આપ હો, પ્રભુ નિજ ગુણસંપત શાશ્વતી, પ્રભુ દીનાનાથ દયાલ. છે શ્રી ૭ છે.
૨–શ્રી અજિતનાથ સ્તવન [ કુવ્યસન મારગ માથેરે ધીક ધીક-એ દેશી ] શ્રી જિન અજિત નમે જ્યકારી, તું દેવનકે દેવજી; “જિતશત્રુ” રાજા ને “વિજયા” રાણકે, આતમજાત ત્વમેવજી; ! -
શ્રી જિન અજિત નમ જયકારી. એ શ્રી. ૧ | દૂજા દેવા અનેરા જગમેં, તે મુજ દાય ન આવે; તહ મને તહ વચને હમને, તુંહી જ અધિક સુહાવેજી. છે શ્રી. ૨ છે સેવ્યા દેવ ઘણું ભવભવમેં, તે મુજ ગરજ ન સારી , અબ મૈ શ્રી જિનરાજ મિલ્યો , પૂરણ પર ઉપકારી છે. શ્રી. ૩ છે ત્રિભુવનમેં જસ ઉજ્જવલ તેરે, ફૂલ રહ્યો જગ જાણેજી; વંદનીક પૂજનીક સકલકે, આગમ એક વખાણેજી. | શ્રી. ૪ | તૂ જગજીવન અંતરજામી, પ્રાણ આધાર પિયારે; સબ વિધિ લાયક સંતસહાયક, ભક્ત વલ બિરુદ થાજી. શ્રી. ૫ છે અષ્ટસિદ્ધિ નવ નિધિ દાતા, તે સમ અવર ન કોઈજી; વાધે તેજ સેવકકે નિશદિન, જેથ તૈથકે જ હાયજી. છે શ્રી ૬ છે જ્ઞાન દર્શન સંપત્તિ લે, ઈશ ભયો અવિકારીજી; અવિચલ ભકિત વિનયચંદકુ, દ્યો તે જાણું રીઝ તુમારી | શ્રી ૭ છે
૩–શ્રી સંભવનાથ સ્તવન [ આજ મારા પાસજી ને ચાલો બંદન જઈએ-એ દેશી ] આજ મહારા સંભવ જિનકે, હિતચિત્તસું ગુણ ગાસ્યાં, મધુર મધુર સ્વર રાગ આલાપી, ગહરે શબ્દ ગુંજાભ્યાં રાજ; આજ મહારા સંભવ જિનકે, હિતચિત્તસું ગુણ ગામ્યાં. છે ને !
૧-આ ૨ પસંદગીમાં, નજરમાં. ૩ લાયકાત, ભૂષણ. ૪ જ્યાંત્યાં. ૫ શુભ મનથી, ૬ લલકારી, ૭-ગંભીર. ૮ ધૂન લગાવીશું.