SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન વિનયચંદ્રજી ભટવિચિત ચાવીશ જિનસ્તવનાવલી L[ ચતુર્વિશતી-જિનસ્તવન ] [પૂજ્યશ્રી જવાહિરલાલજી મહારાજશ્રી હમેશાં વ્યાખ્યાનના પ્રારંભમાં ઘણું વર્ષોથી જે જિનસ્તવન પ્રાર્થનારૂપે બોલે છે અને તે ઉપર પિતાનાં ભાવપૂર્ણ વિચારે વ્યક્ત કરે છે તે જિનસ્તવને અત્રે આપવામાં આવે છે.] ૧–ષભદેવ સ્તવન ( [ ઉમાં ભટિયાણી હે–એ દેશી ] શ્રી આદીશ્વર સ્વામી હો, પ્રણમ્ સિર નામી તુમ ભણું, પ્રભુ અંતરયામી આપ; મો પર મહેર કરીને હે, મેટીજે ચિંતા મન તણી, મારાં કાર પુરાકૃત પાપશ્રી. ૧ આદિ ધરમકી કીધી છે, ભર્ત ક્ષેત્ર સપણીપ કાલ મેં, પ્રભુ જુગલ્યા ધર્મ નિવાર; પહલા નરવર મુનિવર હો, તીર્થંકર જિન હુઆ કેવલી, પ્રભુ તીર્થ સ્થાપ્યાં ચાર. છે શ્રી૨ | મા “મરુદેવી” દેવ્યા થારાં હે; ગજ હેદ્દે મેક્ષ પધારીયાં, તુમ જમ્યા હિ પ્રમાણ; પિતા “નાભિ' મહારાજા છે, ભવ દેવ તણો કરી નર થયા, પછે પામ્યા પદ નિરવાણ. છે. શ્રી. ૩ | ભરતાદિક સે નન્દન° છે, બે પુત્રી બ્રાહ્મી” “સુન્દરી', પ્રભુ એ થારાં' અંગજાત; સઘલાઈ કેવલ પાયા છે, સમાયા અવિચલ જોત મેં, પ્રભુ ત્રિભુવન મેં વિખ્યાત. શ્રી૪ છે ઇત્યાદિક બહુ- તાર્યા છે, જિકુલમેં પ્રભુ તુમ ઉપન્યા, કાંઈ આગમમેં અધિકાર; અવર અસંખ્ય તાર્યા છે, ઉધાર્યા સેવક આપરા૧૩, પ્રભુ સરણું સાધાર. છે શ્રી ૫ છે ૧-મારા પર; ૨-મટાડે; ૩-કાપ; ૪-પહેલાં કરેલાં ૫-હાલ વતી રહ્યો છે તે છ આરાવાળે અવસર્પિણ (ઉતરતો) કાળ; ૬-જુગલિયાં મનુષ્યનાં કર્તવ્ય, છ-ટાળીને; ૮-નરપતિ રાજા, ૯-તારી; ૧૦-પુત્ર; ૧૧-તારાં ૧૨-સંતાન; ૧૩-આપના; ૧૪-આધાર સહિત, ૫૫
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy