SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૪૨ ) અગ્નિ વિષે જ્યાં મણી નહી રે, મણી મેં અગ્નિ ન હોય, । સુપને કી સમ્પત્તિ નહીં જ્યું, આતમ મેં જગ જોય, || જીવ૦ ૫ | વાંઝ પુત્ર જનમે નહિં રે, સીંગ સસે શિર નાંહિ । કુસુમ ન લાગે બ્યામ મેં હૈ, જ્યં જગ આતમ માંહિ. ! જીવ૦ ૬ ॥ અમર અજોણી આત્મા રે, હૈ ચેતન તિહું કાલ, । • વિનયચન્દ ' અનુભવ જગી રે, તૂ નિજરૂપ સંભાલ. ૨૪–શ્રી મહાવીર સ્તવન [ શ્રી નવકાર જપા મન રંગે--એ દેશી ] || ૧૦ ૭ || : ધન-ધનજનક ‘ સિધારથ' રાજા, ધન ‘ત્રિશલા ' દે માત રે પ્રાણી, । જ્યાં સુત જાયે! તે ગેાદ ખિલાયા, ‘અમાન ' વિખ્યાત રે પ્રાણી; શ્રી મહાવીર નમા વરનાણી; ॥ શ્રી॰ ૧ ॥ શ્રી મહાવીર નમે વરનાણી, શાસન જેને જાણું રે પ્રાણી ! પ્રવચન-સાર વિચાર હિયા મેં, કીસ અસ્થ પ્રમાણ રે પ્રાણી; સૂત્રર વિનય આચાર્૪ તપસ્યાપ, ચાર પ્રકાર સમાધ રે પ્રાણી, તે કરીએ ભવસાગર તરીએ, આતમભાવ આરાધ રે પ્રાણી; જ્યું કંચન તિહું કાલ કહીજે, ભૂષન નામ અનેક રે પ્રાણી, 1 ॥ શ્રી ૨ !! ॥ શ્રી ૩ ।। ॥ શ્રી ૪ ।। ।। શ્રી ૫ ।। જ્યું. જગવ ચરાચર જોની, હૈ ચેતન ગુણુ એક રે પ્રાણી; આપણા આપ વિષે થિર આતમ, સાહ...૬ હંસ” કહાય રે પ્રાણી, કૈવલ ધર્મ પદારથ પરચે, પુદ્ગલ ભમ મિટાય રે પ્રાણી; શબ્દ રૂપ૧૦ રસ૧૧ ગ૧૨ ન જામે, નાય ફરસ-૩ ત૫૧૪ છાંહ૧૫ રે પ્રાણી, I તિમિર૧૧ઉદ્યોગ૧૭પ્રભા૧૮કહ્યુ નાંહિ હૈ, આતમ--અનુભવ માંહિ રે પ્રાણી, રાશ્રી૦૬।। સુખદુઃખ જીવન મરણ અવસ્થા, એ દસ પ્રાણુ સંગાત રે પ્રાણી, ઈનથી ભિન્ન વિનયચન્દ ' રહિયે, જ્યાં જલમે જલ જાત રે પ્રાણી; ॥ શ્રી॰ ૭ II લશ L ચાવીશ તિર્થનાથ કીતિ, ગાવતાં મન ગન ગહગહે૧૯ કુમટકા કુલચંદ નંદન, ‘વિનયચન્દ’ ઈન પર કહે, । ઉપદેશ પૂજય ‘ હમીર ને ’ કે, તત્ત્વ નેિજ ઉર મે' ધરી, I ઉગણીસ સેા છે કે છમછર, મહાસ્તુતિ પૂરણ કરી. । २० ૧-સસલાને. ૨-૩-૪-૫ એ ચાર પ્રકારની સમાાધ છે. ૬-તે હું’’ એવા મંત્ર. ૭-જીવ; આત્મા, ૮--પરિચય; અનુભવ. ૯ થી ૧૮ એ દેશ અજીવ પુદ્દગલના ગુણ છે. ૧૯--અતિ પ્રસન્ન થાય; ૨૦ સંવત્સર, સાલ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy