________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર-૨૪
સમ્યક્ત્વમાં પરાક્રમ કરી આત્મ-કલ્યાણ સાધનાર અનેક પુણ્યાત્મા અંજના પણ તેમાંની એક છે. સતી અંજનાએ સ્વ-પરનું કલ્યાણ સાધ્યું માટે તેમની ચરિત્રકથા સંભળાવવામાં આવે છે.
સતી અંજના ચરિત્ર-૨૪
[૪૨૫
થઇ ગયા છે. હતું. એટલા જ
વીર હનુમાન વિજય પ્રાપ્ત કરી ધેર આવ્યા. પવનકુમાર તથા અંજના વગેરે હનુમાન તથા તેની સ્ત્રીઓને જોઇ પ્રસન્ન થયા. તે વખતે અંજના સતીને એવા વિચાર આવ્યા કે, મારે હવે પુત્ર—પરિવાર સાંસારિક વગેરે દરેક સુખ છે પરંતુ મારે ઉપાધિઓમાં જ પડયા રહેવું ન જોઇએ પરંતુ આત્માનું કલ્યાણ કરવું જોઇએ. આ વિચારને કારણે તે પાછલી રાતના સમયે જાગી ગઈ અને ધજાગરણ કરી તે વિચાર કરવા લાગી કે, પુત્રે જે વિજય પ્રાપ્ત કર્યાં છે તે વિજયથી શું મારે। આત્મવિજય થવાના છે ? મને અત્યારે જે કાંઈ પ્રાપ્ત થયું છે તે પૂર્વી કરણીના પ્રતાપથી જ પ્રાપ્ત થયેલ છે. પરંતુ મારે મારી પૂર્વીકરણીને આ પ્રમાણે સાંસારિક કામેામાં જ ખર્ચી દેવી ન જોઇએ, પણ પૂર્વાં કરણીની સહાયતાથી આત્માનું કલ્યાણ કરવું જોઇએ. જો હું આ સમયે પણ આત્માનું કલ્યાણ નહિ કરું તે। પછી આત્માનું કલ્યાણ કયારે સાધી શકીશ ?
આ પ્રમાણે નિશ્ચય કરી અંજના સતી પવનકુમારની પાસે ગઇ અને બે હાથ જોડી તેમની સામે ઊભી રહી. અંજનાને સામે ઊભેલી જોઈ પવનકુમારે પૂછ્યું કે, કેમ શું છે? તને એવી કઈ વસ્તુની જરૂર છે કે, આ પ્રમાણે પ્રાર્થી બનીને આવી છે ? અંજના સતીએ કહ્યું કે, જો કાઈ વસ્તુની જરૂર ન હેાત તેા તમારી પાસે પ્રાર્થના કરવા શા માટે આવત? આ સાંભળી પવનકુમારે પૂછ્યું કે, તું શું ચાહે છે ? અંજનાએ જવાબમાં કહ્યું કે, જો તમારી આજ્ઞા હાય તે। હું ધર્માંકરણી કરવામાં પ્રવૃત્ત થાઉં. પવનકુમારે કહ્યું કે, તને ધકરણી કરવાની કાણુ ના પાડે છે? અંજનાએ જવાબ આપ્યા કે, મારી એવી ઈચ્છા છે કે, હું સમસ્ત સાંસારિક બંધતાને છોડી દઇ એક માત્ર ધર્માંકરણી કરવામાં જ સમય વ્યતીત કરું !
અંજનાના કહેવાને આશય પવનકુમાર સમજી ગયા. તેમણે કહ્યું કે, હું અંજના ! તને આવેા વિચાર અનાયાસે કેવી રીતે ઉદ્દભવ્યેા ? પુત્ર હજી નાનેા છે અને નવી વહુએ ધરમાં આવી છે. આ અવસર તે 'આનંદમાં વ્યતીત કરવાને પ્રાપ્ત થયા છે. આનંદ માણુવાના સમયે તને વિરક્તિને વિચાર કેમ આવ્યા ? ધરમાં રહીને જ શા માટે આનંદપૂર્વક ધર્માંકરણી કરતા નથી ? આ સાંભળી અંજનાએ જવાબ આપ્યા કે, આ સંસારમાં એવાં અનેક પ્રલાલના છે કે જેમાં ફસાઈ જવાથી હું આત્માનું કલ્યાણ કરી શકતી નથી. કદાચ તમે મને મારા વિચારશને છોડી દેવાનું કહેતા હૈા તા, હું તમને એ જ નિવેદન કરીશ કે જો તમે કાળને રાકી ો તે! હું હમણાં સંયમ લેવાના વિચાર માંડી વાળીશ. પવનકુમારે જવાબમાં કહ્યું કે, કાળને કાણુ અટકાવી શકે ? કાણુ જાણે કાળ કયારે આવે અને કયારે ઉપાડી જાય ? કાળ તેા રવચ્છંદવિહારી છે એટલા માટે તેને ક્રાણુ અટકાવી શકે ? આ સાંભળી અંજનાએ નમ્રતાપૂર્વક કહ્યું કે, જ્યારે તમે કાળને અટકાવી શકતા નથી તે। પછી સંયમ લેવાના મારા વિચારને શા માટે છેડી દેવાનું કહેા છે ? મીરાંએ પણ કહ્યું હતું કેઃ—
૫૪