________________
૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારી
સુખની લાલસા હાતી નથી તે લેામાં જ આ સદ્દગુણ હોય છે. જે લેાકામાં વિષયસુખ ભાગવવાની લાલસા હોય છે તે લેાકેામાં દયા કે અનુકંપા હોતી નથી. ઉદાહરણ તરીકે, કાઈ કસાઈ બકરાને મારતા હોય તે તે વખતે તમને હ્રદયમાં દયા આવે એ સ્વાભાવિક છે પરંતુ તે કસાઈને ઘ્યા નહિ આવે; કારણ કે, તેનામાં તે બકરાનું માંસ ખાવાની લાલસા છે, જો તેનામાં બકરાનું માંસ ખાવાની લાલસા ન હેાત તેા તેના હૃદયમાં પણ અનુકંપા કે દયા પેદા થાત. અનુકંપા વિષે શાસ્ત્રમાં પણ કહ્યું છે કેઃ—
सूयगडांग सूत्र.
एवं खु नाणिणो सारं जं न हिंसइ किंचनं । अहिंसा समयं चैव एतावत्तं वियाणिया ॥ ભાવાર્થ-કાઈપણ જીવની હિંસા ન કરવી એજ શાસ્ત્રનેા સાર છે. જ્ઞાનીજને પણ અહિંસાને– અનુકંપાને જ સિદ્ધાન્તના સાર કહે છે. શાસ્ત્ર સાંભળવા છતાં પણ જે માણસના હૃદયમાં અનુકંપા પેદા થઈ નથી પણ નિર્દય બનીને પોતાના ઘરમાં પણ અનુકંપાનેા વ્યવહાર કરતા નથી તે માણસે શાસ્ત્ર સાંભળ્યું નથી પરંતુ માતા કે તેણે શસ્ત્ર વાપરવાનું સાંભળ્યું છે.
મેઘકુમારના શાસ્ત્રીય ઉદાહરણ મુજબ એક સસલાના બચાવની ખાતર હાથી એક પગ ઊંચા કરી વીસ પ્રહર સુધી ઉભા રહ્યો હતા. વીસ પ્રહર બાદ જ્યારે દાવાનળ શાન્ત થયા અને મડલમાં આવેલ જીવા બહાર ચાલ્યા ગયા ત્યારે હાથી પેાતાનેા પગ નીચે મૂકવા ગયા પણ વીસ પ્રહર સુધી પગ ઊંચા રાખવાને કારણે, ખાલી ચડવાથી તે ભૂમિ ઉપર ઢળી પડયેા. નીચે ઢળી પડવા છતાં હાથીએ અનુકંપા વિષે જરાપણ ખોટા વિચાર કર્યાં નહિ. તે વખતે તેને એવા પશ્ચાત્તાપ પણ ન થયા કે તે સસલા સાથે મારે શા સંબંધ હતા કે તેને બચાવવા ખાતર મેં પગ ઊંચા રાખીને આટલું બધું કષ્ટ સહન કર્યુ ? ભગવાને કહ્યું છે કે હે મેઘકુમાર ! આ પ્રકારની અનુકંપા રાખવાને કારણે જ તું હાથીના ભવમાંથી નીકળીને શ્રેણિક રાજાને ત્યાં જન્મ્યા અને સંયમ ધારણ કરી શકયા.
કહેવાનેા આશય એ છે કે, જે માણસ વિષયસુખ પ્રત્યે નિસ્પૃહ હોય છે તે જ માણસમાં અનુકંપા હોય એમ જોવામાં આવે છે. તમે લાકે જે ઝીણાં, ચીકણાં અને સુંવાળાં કપડાં પહેરા છે તે કપડાંમાં લગાડવામાં આવેલી ચરબીને માટે કેટલાં બધાં જીવાને મારવામાં આવે છે તેને કાઈ દિવસ વિચાર કરે છે ? શા માટે વિચાર કરતા નથી ! એટલાં માટે કે તે રેશમી સુંવાળાં કપડાં પ્રત્યે તમે નિસ્પૃહ નથી. જ્યાં સુધી વિષયલાલસા છૂટતી નથી ત્યાંસુધી અનુકંપા પેદા થતી નથી. બધાં જીવા પ્રત્યે આત્મભાવ પેદા થાય છે ત્યારે જ અનુકંપા પેદા થાય છે. હૃદયમાં અનુકંપા પેદા કરવા માટે પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરવી જોઈએ કેઃ
એસી મિત । જાય, દયામય, એસી મતિ હા જાય. આર કે સુખકા સુખ સમરૂં સુખ કા કરું ઉપાય, અપને દુ:ખ સખ સહૂં કિન્તુ પર–દુ:ખ સહા ન જાય. યા.
અર્થાત્—હે પ્રભો ! મારામાં એવી સન્મતિ આવે કે, હું ખીજાનાં દુઃખાને પોતાનાં દુ:ખ માનું અને ખીજાનાં સુખને પોતાનાં સુખ માનું. આ પ્રકારની સન્મતિ બધા લેકામાં