________________
ચાતુર્માસ ]
સતી અંજના ચરિત્ર—૧૯
સહી લીધા તે જ પ્રમાણે મારે પણ વિયેાગ સહી લેા એજ મારી રાજાએ જરા ગંભીરતાપૂર્વક કહ્યું કે, બેટા ! આ પ્રમાણે અધીર થવાના છે ? જરા ધૈર્ય રાખ. જો તે સતી હતી તેા તેના શીલના દૂર થયું હરો અને એ અવસ્થામાં તે જીવિત જ આપણે ત્યાં પાછી આવશે. પવનકુમારે જવાબ આપ્યા કે, અંજના જીવિત રહી હોય એમ મને લાગતું નથી અને એના વિના હું જીવિત રહી શકું એમ નથી. પ્રહ્લાદ રાજાએ વધારે ગંભીર બનીને કહ્યું કે, જરા ધૈય તે રાખો. હું હમણાં જ અંજનાની તપાસ કરાવું છું.
[ ૩૮૧
પ્રાના છે. પ્રહ્લાદ થઈ જવાથી શે। લાભ પ્રતાપે તેનું સંકટ પણ
રાજા પ્રહ્લાદે પોતાના નાકરાને તથા ગુપ્તચરાને ચારેય બાજુ અંજનાની તપાસ કરવા માટે મેાકલ્યા. જે અંજનાને કાઇએ એક ક્ષણને માટે પણ આશ્રયસ્થાન આપ્યું ન હતું, આજે તે જ અંજનાની શેાધ કરવા માટે ચારેય બાજુ તપાસ થવા લાગી. આ સત્યને જ પ્રતાપ છે. વાસ્તવમાં સત્યમાં મહાન શક્તિ છે. સત્યના પ્રભાવથી ભગવાન પણ મળે છે. આજે કહેવામાં આવે છે કે ભગવાન કયાં જોવામાં આવે છે પણ જો ભગવાન જોવામાં આવતા નથી તે સત્ય તે જોવામાં આવે છે ને? શાસ્ત્રમાં કહ્યું છે કે, તે સર્ચ હ્યુ મŻ–અર્થાત્ સત્ય એજ ભગવાન છે. સત્યની આવશ્યકતાને સ્વીકાર તે નાસ્તિકાએ પણ કરેલા છે. જ્યારે ભૂખ લાગે છે ત્યારે નાસ્તિકા પણ ‘ભૂખ લાગી છે’એમ સત્ય વચન કહે છે. આ પ્રમાણે જે સત્યને આસ્તિક કે નાસ્તિક-બધા લોકેા માને છે તે સત્યને તમે પણ જીવનમાં સ્થાન આપેા. જો તમે જીવનમાં સત્યને સક્રિય રૂપ આપે। તેા તમને પરમાત્માને પણ સાક્ષાત્કાર થશે.
રાજા પ્રહ્લાદે જે લેાકાને અંજનાની શોધ કરવા માટે મેાકલ્યા હતા તે લેાકેાદ્વારા એવી ખબર મળી કે, અંજના પેાતાના પુત્રની સાથે અત્યારે હનુમત્પાટનમાં છે. આ સુખદ સમાચાર સાંભળી રાજા પ્રહ્લાદને કેવા આનંદ થયા હશે! પુત્રની રક્ષા થઈ. પુત્રવધૂ પણ પાછી મળી તથા ચરમશરીરી વજ્રાંગી (બજર’ગી) પૌત્રની પણ પ્રાપ્તિ થઈ! આથી વિશેષ આનંદ રાજા પ્રહ્લાદને બીજો શા હેાઈ શકે? રાજા પ્રહ્લાદે હ ભેર પવનકુમાર પાસે જઈ કહ્યું કે, બેટા ! ચાલા, અંજનાને પત્તો લાગી ગયા છે. પવનકુમારે વિચાર્યું કે, આવા સમયે પિતાજી ખેાટી વાત કહે એ બની શકે નિહ. એટલે તેમની વાતને સત્ય માની આનંદપૂર્વક પિતાની સાથે ચાલવા લાગ્યા. રાજા પ્રહ્લાદ પરિવાર સહિત હનુમત્લાટન જવા માટે રવાના થયા. અંજનાના મામા શૂરસેનને રાજા પ્રહ્લાદ વગેરેના આગમનની ખબર પડતાં તે ઘણા પ્રસન્ન થતા અંજના પાસે ગયેા. તેણે આ સુખદ સમાચાર અંજનાને આપતાં કહ્યું કે, તારા પ્રતાપે આજે અચાનક જ પ્રહ્લાદ રાજા પરિવારસહિત મારે ત્યાં આવી રહ્યા છે. અંજના પણ આ સમાચાર સાંભળ ઘણી જ પ્રસન્ન થઈ. અંજનાએ તેના મામાને કહ્યું કે, આ તમારા જ પ્રતાપ છે. જો તમે વનમાં આવીને મારી રક્ષા કરી ન હોત તે આજે
આ શુભ અવસર પ્રાપ્ત થાત નહિ. મામાએ જવાબ આપ્યા કે, મારે નહિ પણ તમારા સતીત્વનેા જ પ્રતાપ છે. આ પ્રમાણે તેએ એક બીજાને યશ આપવા લાગ્યા. એટલામાં વસંતમાલા વચમાં જ ખેાલી ઉડી કે, આ પ્રતાપ તેા તે મુનિમહાત્માના જ છે કે જેમનાં દર્શીન વનમાં થયાં હતાં. તે મહાત્માનું કથન બરાબર સત્યસિદ્ધ થતું જ જાય છે. એટલા