________________
= = = = =
-
-
- -
- -
-
૩૫૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આત્મદમન કરવા માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો આવશ્યક છે. જ્યાં સુધી ઈન્દ્રિયને નિગ્રહ કરવામાં આવતું નથી ત્યાં સુધી આત્મવિજય પ્રાપ્ત થઈ શકતું નથી. આત્માનું કલ્યાણ કરવા માટે પ્રેગ્નેન્દ્રિય આદિ ઈન્દ્રિયોને નિગ્રહ કરે આવશ્યક છે. એટલા માટે શ્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય આદિ ઈન્દ્રિયોને નિગ્રહ કરવાથી જીવાત્માને શું લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું કે
એલ દૂર થી ૬૬ (૬૨) સોજિનિ મંતે ! નીવે જિં નાયડુ ? અર્થાત-હે ભગવાન! બેન્દ્રિયનો નિગ્રહ કરવાથી જીવને શું લાભ થાય છે?
सोइन्दियनिग्गहेणं मणुनामणुन्नेसु सदेसु रागदोसनिग्गई जणयइ, तप्पचइयं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ ॥ ६२ ॥
અર્થાત-હે ગૌતમ! શ્રેયિને નિગ્રહ કરવાથી મને કે અમને (સુંદર કે અસુંદર) શબ્દોમાં રાગદ્વેષરહિતપણે વર્તે છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થએલાં કર્મો જીવાત્મા બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેનો ક્ષય કરે છે.
(૬૨) વવવિયનિrદે મંતે ! ની વિં જાય? અર્થાત–હે ભગવાન! ચક્ષુરિન્દ્રિયને નિગ્રહ કરવાથી જીવને શો લાભ થાય છે ?
चक्खिन्दियनिग्गहेणं मणुनामणुनेसु रूवेसु रागदोसनिग्गरं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ पुव्वबद्धं च निजरेइ (६३)
અર્થાત હે ગૌતમ! આંખનો નિગ્રહ કરવાથી સુંદર કે અસુંદર રૂપમાં (દોમાં) રાગદ્વેષરહિતપણે વર્તે છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થએલા કર્મો જીવાત્મા બાંધતા નથી અને પૂર્વે જે કર્મો બાંધેલા છે તેને ક્ષય કરે છે.
(६४) घाणिन्दियनिग्गहेणं भन्ते ! जीवे किं जणयइ ? અર્થતહે ભગવાન ! ધ્રાણેન્દ્રિયને નિગ્રહ કરવાથી જીવને શો લાભ થાય છે?
घाणिन्दियनिग्गहेणं मणुनामणुन्नेसु गंधेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ पुधबद्धं च निजरेइ ॥ ६४॥
અર્થાત હે ગૌતમ ! ધ્રાણેન્દ્રિયને નિગ્રહ કરવાથી સુવાસિત કે દુર્ગધિત પદાર્થોમાં રાગદ્વેષરહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મોને તે જીવાત્મા બાંધતે નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે.
(६५) जिन्भिन्दियनिग्गहेणं भंते ! जीवे किं जणयइ ? અર્થત-હે ભગવાન! જિન્દ્રિય (જીભ)ને નિગ્રહ કરવાથી જીવને શું લાભ થાય છે?
जिब्भिन्दियनिग्गहेणं मणुनामणुनेसु रसेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ पुचबद्धं च निजरेइ ॥ ६५ ॥