________________
-
૨૮૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
મન, વચન તથા કાયાને નિવૃત્ત કરવા માટે સર્વ પ્રથમ તેમને આર્તધ્યાનમાંથી બહાર કાઢી ધર્મધ્યાનમાં પ્રવૃત્ત કરવાં જોઈએ. જે આ પ્રમાણે ન કરતાં ઈન્દ્રિયોને એકદમ નિવૃત્તિમય બનાવવામાં આવે છે તેનું પરિણામ સુંદર આવતું નથી. આ કારણે સર્વ પ્રથમ ઈન્દ્રિયને આર્તધ્યાનમાંથી બહાર કાઢી ધર્મ-ધ્યાનમાં પ્રવૃત્ત કરવી જોઈએ.
અત્રે પ્રસંગોપાત્ત આધ્યાન વિષે વિચાર કર પણ આવશ્યક છે. દુઃખપૂર્ણ ધ્યાનને આધ્યાન કહેવામાં આવ્યું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે- .
अट्टज्झाणे चउविहे चउपडियारे पण्णत्ते तंजहा । અર્થાત–આર્તધ્યાન ચાર પ્રકારનું છે. એ ચાર પ્રકારનું આધ્યાન કેવું હોય છે અને તેનું શું સ્વરૂપ છે તે નીચેની કવિતામાં સ્પષ્ટરૂપે સમજાવવામાં આવેલ છે
ઈષ્ટવિગ વિકલતા ભારી, અરિ અનિષ્ટ સંયોગ દુદખારિ, તનકી વ્યાધિ મનહિ મન સુરે, અગ્ર સેચ કરિ વંછિત પૂરે.
યે આરત કે ચારે પાયે, મહા મેહ રસ સે લિપટાય.
અર્થાત–કેઈ ઇષ્ટ વસ્તુને વિગ થવાથી વિહલ થવું એ પહેલું આર્તધ્યાન છે. શાસ્ત્ર કહે છે કે, જે વસ્તુનો વિયોગ થવાથી તું દુઃખ પામે છે તે વસ્તુ જે વાસ્તવમાં તારી જ હેત તે તે વસ્તુનો વિયોગ જ કેમ થાત ? જે વસ્તુ નષ્ટ થઈ ગઈ છે તે વાસ્તવમાં તારી નથી, છતાં તે તે વસ્તુને વિયોગ થવાથી દુઃખ પામે છે એનું પ્રધાન કારણ તારે મિથ્યા મેહ છે.
અનિષ્ટ વસ્તુને સંયોગ થવાથી વિહલ-વિકલ થવું.એ બીજું આર્તધ્યાન છે. વ્યાધિ પેદા થવાથી દુઃખ પામવું એ ત્રીજું આર્તધ્યાન છે. અને ભવિષ્ય સંબંધી ચિંતા કરી દુઃખી થવું એ શું આર્તધ્યાન છે. આ ચેથા પ્રકારનું આધ્યાન કેવું હોય છે તે બતાવતાં શાસ્ત્રમાં કહ્યું છે કે
इमं च अस्थि इमं च नत्थि इमं च मे किच्चं इमं अकिच्चं । तं एवमेवं लालप्पमाणं हरा हरंति त्ति कहं पमाए ? ॥ उ० १४-१५
અર્થાત-આ મારું છે અને આ મારું નથી. આ મેં કર્યું અને આ નથી કર્યું. આ પ્રમાણે બડબડતા પ્રાણીને રાત્રિ અને દિવસરૂપી ચોરે (આયુષ્યને) ચોરી રહ્યા છે માટે શા સારૂ પ્રમાદ કરે ? આ પ્રમાણે ભવિષ્યના વિચારથી જે દુઃખ પેદા થાય છે તે આર્તધ્યાનને એ પ્રકાર છે.
કોઈપણ સામાન્ય વસ્તુને કારણે કેવી રીતે પ્રપંચ વધવા પામે છે એ વિષે એક ઘટના સાંભળી છે કે, કોઈ એક માણસ લીલામમાંથી એક પલંગ ખરીદી લાવ્યો. આ પલંગ કારીગરીના અદ્દભુત નમુનારૂપ હતો અને તેથી આ એક પલંગને કારણે તેના ઘરમાં સાઠ હજારને બીજે સામાન ખરીદવામાં આવ્યો. આ વાત અતિશયોક્તિવાળી જણાય છે પરંતુ એક ચીજ ઘરમાં વસાવતા કે પ્રપંચ અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો એ વાત