SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારમી આ બુદ્ધિવાદના જમાનામાં લેકા, મુદ્ધિની ચંચલતાને કારણે, આત્મા અને પરમાત્માના અસ્તિત્વ વિષે પણ શંકા કરે છે. પરંતુ બુદ્ધિ કે જે આત્માની દાસી છે તેને જ પરમાત્માને સમર્પી દેવામાં આવે તા આ પ્રકારની શંકા જ ઉપસ્થિત થાય નહિ. આત્મા અને પરમાત્માની સિદ્ધિ આત્મસિદ્ધિારા જ થાય છે. આત્મા કૅવે છે અને તેનામાં કેવી શક્તિ રહેલી છે એ વાત તમે સ્વાનુભવથી જ જાણી શકા છે. જ્યારે તમે સુઇ ગયા હ।ત્યારે સ્વપ્નાવસ્થામાં તમારી ઇન્દ્રિયાનું કા સંચાલન ક્રાણું કરે છે? ઇન્દ્રિયેાદ્દારા સ્વપ્નાવસ્થામાં પણ ખધી ક્રિયાઓ થાય છે. એ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ઈન્દ્રિયા સિવાય ખીજી કાઈક વસ્તુ છે, કે જે ઈન્દ્રિયેાનું કાÖસંચાલન કરી શકે છે. આ વસ્તુ જ આત્મા છે. પરમાત્મા સૂર્ય પ્રકાશ આપે છે, પરંતુ આ આત્મા સૂર્યથી પણ વધારે પ્રકાશવતા છે. આત્મામાં અનત શક્તિ છે. આ શક્તિ જ્યારે પૂર્ણ વિકસિત થાય છે ત્યારે આત્મા જ અની જાય છે. ભગવાન અરહનાથે આત્માની બધી શક્તિઓને પૂર્ણ વિકસિત કરી નાંખી છે એટલા માટે તેમને ત્રિલેાકીનાથ–પરમાત્મા માનવામાં કાઈ પ્રકારના સંદેહ હાઈ શકે નહિ. કહેવાના આશય એ છે કે, આત્મા પણ પરમાત્મા જેવે બની શકે છે. પરમાત્મા જેવા ખનવા માટે આત્માએ પાતાની બધી શક્તિએ પૂર્ણ વિકાસ કરવા આવશ્યક છે, આત્મશક્તિને વિકાસ કરવા માટે આત્માએ પરમાત્માની અન્તરાત્માથી પ્રાના કરવી જોઈએ. અન્તસભાથી કરવામાં આવેલી પ્રાથના જ સફળ થાય છે. પ્રાર્થનાદ્વારા આત્મસાક્ષાત્કાર કરવા એજ પરમાત્માની પ્રાર્થના કરવાના ઉદ્દેશ અને આશય છે. આત્મસાક્ષાત્કાર થયા વિના પરમાત્માના સાક્ષાત્કાર થઇ શકતા નથી. મહાન મુનિ મહાત્માએએ અને શાસ્ત્રકારાએ આત્મસાક્ષાત્કાર કરવાને જ ઉપદેશ આપ્યા છે. આત્મસાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે એવા માર્ગો પણ ભગવાને બતાવ્યા છે. સમ્યક્ત્વમાં પરાક્રમ કરવા એ આત્મસાક્ષાત્કાર કરવાને માર્ગ છે. એટલા માટે હવે સમ્યક્ત્વમાં પરાક્રમ કેવી રીતે કરવા એ વાત સિદ્ધાન્તદ્વારા સમજાવું છુંઃ— સમ્યક્ત્વ પરાક્રમ-૨૮ મા ખાલ (ચાલુ) શુદ્ધ તપશ્ચર્યાનું તાત્કાલિક ફલ, વ્યવદાન છે. વ્યવદાન એટલે પૂચિત કર્મોના નાશ થવા. કર્મ એ આ સંસારસદનના પાયેા છે. આ પાયાના જડમૂળથી નાશ કરનાર વ્યવદાન છે. આ વ્યવદાનથી અર્થાત્ પૂ`સચિત કમેાંના નાશ કરવાથી જીવાત્માને રોા લાલ થાય છે? એ વિષે ગાતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, હે ગૌતમ! સર્વાં પ્રથમ તે પૂર્વ સ ંચિત કર્માના ક્ષય થવા એ જ મહામુશ્કેલ છે. પરંતુ જ્યારે વાસ્તવમાં વ્યવદાન ( પૂર્વ સચિત કર્માને ક્ષય ) થાય જ છે ત્યારે જીવાત્માને અક્રિયા દશાની સિદ્ધિ થાય છે. આ અક્રિયા દશા પ્રાપ્ત થવાથી આત્માની અસ્થિરતા દૂર થાય છે અને સંપૂર્ણ શાન્તિ પ્રાપ્ત થાય છે. ભગવાનના આ ઉત્તરથી એ વાતને નિશ્ચય થાય છે કે, સંસારમાં જેટલી ચંચલતા જણાય છે તે બધી કર્માંની ઉપાધિને લીધે જ છે. જો કે ચંચલતાને કારણે સંસાર છે અને સંસારને કારણે ચંચલતા છે, તેા પણ પ્રત્યેક આત્મહિતૈષી વ્યક્તિએ સંસારની માયા
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy