________________
૧૮૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
પરુષ વચન અતિ કઠિન શ્રવણુ સુનિ, તેહિં પાવક ન હેાંગા, વિગત માન સમ શીતલ મન પર, ગુણુ અવગુણુ ન ગહૂા.
[ મારખી
ભાવાર્થ—ગમે તેવા કાર અને કર્ણકટુ શબ્દો સાંભળવામાં આવે, પરંતુ જો તમારામાં સમભાવ હશે તે જ્ઞાનીજનેા કહે છે કે, તે કઠોર શબ્દોને પણ કર્ણપ્રિય બનાવી શકશેા. એટલા માટે સમભાવ રાખા તે તેમાં કલ્યાણ જ છે.
વીતરાગ ધર્મ સમભાવ રાખવાનું કહે છે. સમભાવ દ્વારા વીતરાગભાવ પ્રગટ થાય છે એટલા માટે હૃદયમાં સમભાવ રાખી વીતરાગભાવ પ્રગટાવે તે તમે સ્વ–પરનું કલ્યાણ સાધી શકશેા.
મારખી ચાતુર્માસ શાસ્ત્રીય વ્યાખ્યાના સપૂણ,