________________
૧૫૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મેારી
બરાબર સમજી શકતા નથી એ અમારા દોષ છે. આ પ્રમાણે માની સૂત્ર–સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ પેદા કરેા.
સદ્દભાવ–પ્રત્યાખ્યાનના પ્રશ્ન તે અન્તિમ દશાના પ્રશ્ન છે. હવે સાધક–દશાને પ્રશ્ન પૂછવામાં આવે છે. બધાં પ્રત્યાખ્યાનમાં વ્યવહાર મુખ્ય છે એટલા માટે હવે વ્યવહાર વિષે પ્રશ્ન પૂછવામાં આવે છે. ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ— - બાલ બેતાળીસમે. (૪૨) પઢિયાળ મંતે ! નીવે જિ નાયડુ ?
અર્થાત્š ભગવાન ! પ્રતિરૂપતા ( આદર્શતાવિર કલ્પીની આંતર અને બાહ્ય ઉપાધિરહિત દશા ) વડે જીવાત્માને શા લાભ થાય છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કેઃ—
पडिरूवयाएणं लाघविथं जणयइ, लहुभूएणं जीवे अप्पमत्ते पागडलिंगे विसुद्ध - समते सत्तसमिइसमत्ते पाण-भूय- जीव-सत्तेमु विससणिज्जरुवे अप्पडिले जिई - दिए विलसमिइसमन्ना गए यानि भवइ ॥ ४२ ॥
અર્થાત્–પ્રતિરૂપતા વડે લઘુતા-નશ્ચંતાને પામે છે અને તેવા લઘુશાલ જીવ અપ્રમત્તપણે પ્રશસ્ત અને પ્રકટ ચિન્હાને ધારણ કરે છે તે તેવા નિર્મળ, સમ્યક્તી અને સંમતિસહિત બને છે તથા સર્વ જીવાને વિશ્વાસરૂપ, જિતેન્દ્રિય અને વિપુલ તપશ્ચર્યાથી યુક્ત પણ થાય છે. આ પ્રશ્ન વિષે વિશેષ વિચાર કરતાં પહેલાં તેના શબ્દાર્થ વિષે વિચાર કરવા ચિત છે. પ્રતિરૂપતા શબ્દ પ્રતિ+વતા એમ બે શબ્દોના બનેલ છે. ‘પ્રતિ’ને સાધારણ અર્થ અનુકરણ કરવું થાય છે. અત્રે રૂપનું અનુકરણ છે. એટલા માટે આ પ્રશ્નને એ અર્થ થયા કે, સ્થવિરપી મુનિના વેશ ધારણ કરવાથી જીવાત્માને શા લાભ થાય?
કલ્પને અર્થ મર્યાદા થાય છે. મર્યાદા ભૂમિકા અનુસાર થાય છે. અર્થાત્ જે જેવે અધિકારી હાય છે તેના અધિકાર પ્રમાણે તેવી મર્યાદા હોય છે. જો મર્યાદા બાંધેલી ન હેાય તેા કર્તાને પણ નાશ થાય અને કાર્યને પણ નાશ થાય. એટલા માટે મર્યાદા ભૂમિકા પ્રમાણે જ બાંધવામાં આવે છે અને મર્યાદાનું ખીજાં નામ જ કલ્પ છે. શ્રી ભગવતી સૂત્ર નામના પંચમાંગમાં સાધુએ માટે મુખ્યતઃ પાંચ કલ્પે બતાવવામાં આવેલ છે. (૧) સ્થિત કલ્પ, (૨) અસ્થિત કલ્પ, (૩) સ્થવિર કલ્પ, (૪) જિનકલ્પ અને (૫) કલ્પાતીત. આ પાંચ કલ્પેનું વર્ણન ખીજા અનેક સુત્રામાં તથા ગ્રન્થામાં કરેલું જોવામાં આવે છે, કલ્પસૂત્ર તા કલ્પ બતાવવા માટે જ છે. અધિક સમય સુધી તે સૂત્રને પાઠ કરી શકાય એટલા માટે
સૂત્રમાં ખીજી વાતે પણ વર્ણવવામાં આવી છે. પરંતુ કલ્પસૂત્ર મુખ્યતઃ કલ્પ બતાવવા માટે જ છે. કલ્પ બતાવીને સાધુએ માટે કહેવામાં આવ્યું છે કે, જેવી સ્થિતિ તથા જેવી શક્તિ હાય તેવા કલ્પનું પાલન કરશે. એમ થવું ન જોઈએ કે શક્તિ ન હોવા છતાં કપાતીત બની જા. શક્તિ અનુસાર જ કલ્પ-મર્યાદાનું પાલન કરવું જોઇએ. શક્તિ ન હાય તે। કપાતીત બની શકાય નહિ.