SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૨૮ મે બેલ [ ૩ બધાં શાસ્ત્રોનો ઉદ્દેશ, આત્માની વિકૃતિ દૂર કરી, તેના નિજ સ્વરૂપનું ભાન કરાવવાને છે. શાસ્ત્રોમાં શાબ્દિક ભિન્નતા ભલે હોય, પરંતુ પ્રત્યેક શાસ્ત્રને અંતિમ ઉદ્દેશ તે આત્મોદ્ધાર કરવાને જ હોય છે. તમે લેકે પણ આત્માની વિકૃતિને દૂર કરી, નિજ સ્વરૂપમાં આત્માને સ્થાપિત કરવા માટે અત્રે આવ્યા છે. આપણું આ ઉદ્દેશની પૂર્તિ કરવા માટે જ આપણા પૂર્વજોએ મહાપુરુષોની આત્મદ્વારિણી આગમવાણીને શાસ્ત્રોમાં સંગ્રહિત કરી રાખેલ છે. સમયના પરિવર્તનના કારણે લોકોની બુદ્ધિમાં તે અનેક પ્રકારની ભિન્નતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ મહાપુરુષોની વાણીમાં કઈ પ્રકારની ભિન્નતા હેવી સંભવિત નથી. ભગવદ્દવાણીમાં હમેશાં એકરૂપતા જ હોય છે. એટલા માટે ભગવદ્વાણુને આદરપૂર્વક સાંભળવી જોઈએ અને સાંભળીને તેને જીવનમાં ઉતારવાને સક્રિય પ્રયત્ન કરવું જોઈએ. ગૌતમ સ્વામીએ ભગવાનને જે પ્રશ્નો પૂછયા છે અને ભગવાને એ પ્રશ્નોના જે. કે ઉત્તર આપ્યા છે તે તમને સંભળાવવામાં આવે છે. ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ સ્વામી વચ્ચે થએલા આ પ્રશ્નોત્તરને સાંભળવામાં તમારે કેટલી બધી એકાગ્રતા રાખવી જોઈએ તેને વિચાર કરે. . સમ્યક્ત્વ પરાક્રમ -૨૮ મો બોલ આ ઓગણત્રીશમા અધ્યયનનું નામ “સમ્યક્ત્વ-પરાક્રમ” છે. આત્મા, સમ્યક્ત્વમાં પરાક્રમ કરી અર્થાત જીવનશોધનને પુરુષાર્થ કરી કેવી ઉન્નત સ્થિતિને ધ્યાને થાય છે એ વાત આ અધ્યયનમાં બતાવવામાં આવી છે. જે સમદષ્ટિ હશે તે તો ભગવાનનાં આ વચનેને હદયમાં સ્થાન આપી જીવનશુદ્ધિ કરવાને પુરુષાર્થ કરશે. • એ છે કે તે છે , સમ્યકૃત્વમાં પરાક્રમ કરવા માટે ભગવાને ૭૩ બોલે કહ્યાં છે. તે ૭૩ બોલમાંથી ૨૭ બેલે* સુધી વિવેચન વિસ્તારપૂર્વક કરવામાં આવેલ છે. ૨૭મા બેલમાં તપ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે –તળે મરે! ની જિં નળઃ ? અર્થાત હે ભગવાન! તપશ્ચર્યાથી જીવને શો લાભ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આવતાં ભગવાને ફરમાવ્યું છે કે તi ની વોચા બને. અર્થાત શુદ્ધ તપશ્ચર્યા કરવાથી વ્યવદાન-અર્થાત પૂર્વ સંચિત કર્મોને ક્ષય થાય છે. - હવે ગૌતમ સ્વામી ભગવાનને વ્યવદાન અર્થત પૂર્વ સંચિત કર્મોને ક્ષય કરવાથી જીવને શે લાભ થાય છે તે વિષે પ્રશ્ન પૂછે છે કે – અઠાવીસમા એલ. " (૨૮) વાળે મરે! બીજે જિં નો? અર્થાત- હે ભગવાન ! વ્યવદાન (પહેલાં બાંધેલાં કર્મોની નિર્જર) કરવાથી જીવને | લાભ થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાને ફરમાવ્યું છે કે – . જુએ જવાહિર વ્યાખ્યાન સંગ્રહ-પુસ્તક બી. (નામનગર ચાતુર્માસ) *
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy