________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૩૯ મા મેલ
[ ૧૩૧
સહાયને સામાન્ય અર્થ મદદ થાય છે. જ્યારે ખીજાના બલ ઉપર આશ્રિત નહિ રહેવાની તથા પેાતાના જ અલ ઉપર ઉભા રહેવાની ભાવના કાઈ જીવાત્મામાં પેદા થાય છે ત્યારે તે જીવ ખીજાની સહાયતાને ત્યાગ કરી સ્વાશ્રયી બને છે. આ સૂત્રમાં પરાવલ અન ત્યાગ કરી સ્વાવલંબી બનવાને ખેાધપાઠ આપવામાં આવ્યેા છે. આ ખેાધપાઠ સાધુ કે શ્રાવક બન્નેને માટે જ ગ્રહણ કરવા યેાગ્ય છે એમ નથી, પરંતુ આત્મકલ્યાણુ ચાહનાર પ્રત્યેક જીવ માટે આ મેધપાઠ સમજવા યેાગ્ય તથા ગ્રહણ કરવા ચેાગ્ય છે.
સાધુએ માટે ભગવાન કહે છે કે, સાધુએ હમેશાં એજ ભાવના ભાવવી જોઈએ કે, હું મારા પોતાના બલ ઉપર જ આશ્રિત રહીશ, ખીજાની સહાયતા લઇશ નહિ. સાધુએએ આ ભાવનાને કેવળ ભાવવી જ ન જોઇએ પરંતુ શક્તિના સંચય ી ભાવનાને સફળ બનાવવાના પણ પ્રયત્ન કરવા જોઇએ. કલ્યાણેચ્છુક સાધુએ પેાતાની શક્તિ જોઈ તે ખીજાતી સહાયતાને ત્યાગ કરે છે અને સ્વાવલંબી બને છે. ખીજાની સહાયતાને ત્યાગ કરવાથી અને સ્વાવલંબી બનવાથી જીવાત્માને શેા લાભ થાય છે એ વિષે ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે, સહાયતાને ત્યાગ કરવાથી પ્રથમ લાભ તે એકાગ્રભાવના પેદા થાય છે, અર્થાત્ મન સંકલ્પ વિકલ્પથી રહિત થઈ એકાગ્ર બને છે. સ્વાવલ’બી બનવાથી મને અમુક માણસ સહાયતા આપશે કે નહિ એવાં સંકલ્પવિકલ્પેા મનમાં પેદા થતાં નથી. આ પ્રમાણે મન એકાગ્ર–સંકલ્પવિકલ્પ રહિત–અનવાથી સહાયતાના ત્યાગી પેાતાને એકાકી–એકલા માને છે, અને તે કારણે તે ખીજાની સાથે બહુ સંભાષણ કરતા નથી તથા અમુક કામ કરવાનું છે અને અમુક કામ કરવાનું નથી એવી ઝંઝટમાં પડતા નથી. બહારની કાઈ પ્રકારની ઝંઝટમાં ન પડવાને કારણે સહાયત્યાગીને કાઈની સાથે ક્લેશ-કંકાસ પણ કરવા પડતા નથી. કલેશ-કંકાસ થતા ન હોવાને કારણે તેનામાં કષાયભાવ પણ પેદા થતા નથી. આ પ્રમાણે સહાયતાને ત્યાગ કરી સ્વાવલંબી બનવાથી જીવાત્મા એકાગ્રમનવાળા, એકાકી, અલ્પભાષી, અપકલેશી, તથા અલ્પકષાયી બને છે, અને સંયમ, સવર તથા સમાધિમાં વધુ દ્રઢ થાય છે. આ પ્રમાણે એક સહાયતાને ત્યાગ કરવાથી જીવાત્માને અનેક લાભો પ્રાપ્ત થાય છે.
આ તે। મૂલસૂત્ર વિષે વિચાર કર્યાં; પરંતુ આ સૂત્રમાંથી આપણે શા સાર ગ્રહણુ કરવા જોઇએ તે વિષે વિચાર કરવાનું અત્રે પ્રાપ્ત થાય છે.
આ સૂત્રને પ્રધાન સૂર એ છે કે, સ્વાવલંબી બનેા, પરાવલંબી નહિ. સ્વતન્ત્ર બને, પરતન્ત્ર નહિ. આજે લેાકેા સ્વતન્ત્રતા-સ્વતન્ત્રતાનાં પાકારો પાડે છે. પરંતુ સ્વતન્ત્ર બનવાના સાચા માર્ગે ચાલતા નથી. સ્વતન્ત્ર બનવા માટે સર્વપ્રથમ સ્વાવલંબી બનવું આવશ્યક છે. સ્વાવલંબી બન્યા વિના કાઈપણ દેશ કે સમાજ સ્વતંત્ર બની શકતે નથી. આત્માને પણ કબંધનેાથી મુક્ત કરી સ્વતંત્ર બનાવવા માટે પણ ખીજાની સહાયતાનેા ત્યાગ કરી સ્વાવલખી બનવાની જરૂર રહે છે, જે મનુષ્ય સ્વાવલખી બનતા નથી તેણે ડગલે ને પગલે આપત્તિ સહેવી પડે છે.
આજે જેટલાં સુખસાધના વધવા પામ્યાં છે તેટલાં જ પરતંત્રતાનાં અધત વધવા પામ્યાં છે. આજે જે સુખનાં સાધના કહેવાય છે તે વાસ્તવમાં સુખ આપનારાં નથી પરંતુ