SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાર્થના વિચાર [ ૧૨૯ ઈંડવા ચાહે તે છેડી શકે છે. શરીર–આસક્ત પ્રકારનાં દુઃખા સહન કરવાં પડે છે. શરીર અને આત્મા ચાતુર્માસ ] નિવાસ કરે છે. આત્મા જો શરીરને રહેવાને કારણે જ આત્માને અનેક વચ્ચે શું અંતર છે એ બતાવતાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કેઃ— वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥ અર્થાત્—હે અર્જુ'ન! તું શરીરને જ સર્વસ્વ માનીને બેઠો છે પરંતુ આ શરીર તે વજ્ર સમાન છે. જે પ્રમાણે જીણુશીર્ણ થએલાં વસ્ત્રાના ત્યાગ કરી નવાં વસ્ત્ર પરિધાન કરવામાં આનંદ આવે છે, તે જ પ્રમાણે દેહી-આત્મા પણ શરીરરૂપી વસ્ત્રને ત્યાગ કરી ખીજું શરીર–વસ્ત્ર ધારણ કરે છે. તમે લેાકેા શરીરરૂપી વસ્ત્રના ત્યાગ કરતી વખતે રુદન કરેા છે કે પ્રસન્ન થાઓ છે ? જો તમને એ જ્ઞાન હાય કે, હું—આત્મા મરતા નથી પણ શરીરરૂપી વસ્ર બદલું છું, તે તમને શરીરને ત્યાગ કરતી વખતે જરાપણુ દુઃખ નહિ થાય. જે પ્રમાણે સંસારની ખીજી સંપદા આવે—જાય છે, તેવી જ રીતે શરીર પણ બદલતું રહે છે. દેને! નાશ થાય છે પશુ દેહીના નાશ થતેા નથી. દેહનું લાલન-પાલન ગમે તે રીતે કરવામાં આવે, પણ આખરે તેને નાશ તે અવશ્ય થાય છે. દેહનેા નાશ થાય છે પણ દેહી—આત્માને નાશ થતા નથી આ વાતને લક્ષ્યમાં રાખીને અનેક ભક્તોએ તથા મહાપુરુષોએ અસહ્ય સંકટા સહેવા છતાં પણ આનંદ અનુભવ્યા હતા. આત્માને અજર-અમરતાનું જે ભાન હોય તે। આત્માનું કલ્યાણુ થયા વગર રહેતું નથી. વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૪ શ્રાવણ વદી ૪ શનિવાર —-૩ પ્રાર્થના ‘વિજયસેન’ નૃપ ‘વિમા” રાણી, નમિનાથ જિન જાયા; ચૌસઠ ઇન્દ્ર ક્રિયા મિલ ઉત્સવ, સુરનર આનંદ પાયા રે. સુજ્ઞાની જીવા ભજ લે ૨ જિન જીવીસવા. —વિનયચન્દ્રજી કુંભટ ચાવીશી. શ્રી નેમિનાથ ભગવાનની આ પ્રાથના કરવામાં આવી છે. જ્ઞાની પુરુષા કહે છે કે, જે ઉદ્દેશ પાતાની શક્તિ તથા પેાતાના પુરુષાર્થથી પૂર્ણ થતા નથી તે ઉદ્દેશ પરમાત્માના શરણે જવાથી સહજ રીતે પૂર્ણ થઈ જાય છે. એટલા માટે જગજીવાએ પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ અને સાથે સાથે તેમનું શરણુ પણ સ્વીકારવું જોઇએ. પરમાત્મા અશરણુના શરણુ છે. પરમાત્માના શરણે જવામાં ક્રાઈ વાતને સંકાચ રાખવાની આવશ્યકતા નથી. પરમાત્માના શરણે જઈ પાપાત્મા પણ પવિત્રાત્મા બની જાય છે. પરમાત્માના શરણે ઇન્દ્ર પણુ આવે છે અને તિર્યંચ પણ આવે ૧૭
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy