________________
ને શ્રી સિગાસાય નમઃ | શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
પુસ્તક ત્રીજું.
સમ્યક્ત્વ પરાક્રમ – બાલ ૨૮ થી ૭૩
અને સતી અંજના ચરિત્ર.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ અષાડ વદ ૨ ગુરૂવાર
પ્રાર્થના કુન્દુ જિનરાજ – એસે, નહિ કે દેવ તો જૈસે; વિકીનાથ તુ કહીએ, હમારી બાંહે દઢ રહીએ. . ન્યુ ૧
-વિનયચંદ્ર કુંભટ વીશી શ્રી કુન્થનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના, આત્માની અન્તરંગ દષ્ટિને વિકસિત કરવા માટે કરવી જોઈએ; પરંતુ આજે જગતમાં અધિકાંશ લેકે પિતાની બહિરંગ શક્તિને વિકસિત કરવામાં પ્રવૃત્ત થએલા જોવામાં આવે છે. મિન્નજિ રોજ અર્થાત્ સંસારમાં પ્રત્યેક વ્યક્તિની રુચિ ભિન્ન ભિન્ન છે. જે માયા એ સિદ્ધાન્તાનુસાર પ્રત્યેક આત્મા ભિન્ન છે અને મુખે મુજે સિમજા એ કથનાનુસાર પ્રત્યેક આત્માની મતિ પણ ભિન્ન ભિન્ન છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની મતિ અનુસાર પોતાની શક્તિને વિકસિત કરવાનો પ્રયત્ન કરે છે. હવે જગતના કલ્યાણની જે વાત અમને સમજવામાં આવે છે તે વાત તમારી સમક્ષ મૂકવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરતાં અગ્રે કહેવામાં આવ્યું છે કે
“કુન્દુ જિનરાજ ( એસે, નહીં કે દેવ તે જેસે” કુન્યુનાથ ભગવાન જેવા બીજા કોઈ દેવ નથી” એ વાત કહેવામાં તો સરળ છે, પરંતુ એ વાત ઉપર વિશ્વાસ રાખવો બહુ જ મુશ્કેલ છે. જે વ્યક્તિ પરમાત્માનું સ્વરૂપ જાણતી હોય અને જે પરમાત્મા જેવા પરમાત્માની પ્રાર્થનાની શક્તિ સમજતી હોય તે જ વ્યક્તિને “પરમાત્મા સમાન બીજો કોઈ દેવ નથી'. એ વિશ્વાસ પેદા થઈ શકે છે,