________________
૯૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારખી
વિકાસ સાધવાથી મહાન થયા છે. દૈવી શક્તિને વિકાસ કરવા અને આત્માના ઉદ્ધાર કરવા એ જ મહાજનેતા રાજમાર્ગ છે.
ભગવાન મહાવીરને માર્ગ સંયમ માર્ગ છે, અહિંસાના માર્ગ છે. આ માર્ગી ઉપર ચાલવું એ વિકારવિજયી વીરાનું કામ છે. ભગવાને તે વિપત્તિને પણ સંપત્તિ રૂપે માનવાને ઉપદેશ આપ્યા છે. જો આત્મા, વિપત્તિ ઉપર વિજય મેળવવા માટે પરમાત્માની પ્રાર્થના કરે તે વિપત્તિ પણ સંપત્તિ બની શકે છે અને આત્માનું શલ્ય પણુ દૂર થઈ શકે છે.
અહિંસા, સંયમ, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય એ બધાં વિપત્તિને સંપત્તિ બનાવવાનાં સાધને છે. આ સાધના કેવાં અમેાધ છે તે વાત હવે શાસ્ત્ર દ્વારા સમજાવું છુંઃ—
સમ્યક્ત્વ પરાક્રમ-મેલ ચેાત્રીસમાં (ચાલુ)
ઉપદ્ધિતા ત્યાગ કરવાથી જીવને શા લાભ થાય? એવે પ્રશ્ન ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યા છે. આ પ્રશ્ન ઉપરથી એટલું તેા સ્પષ્ટ જણાય છે કે, ઉપદ્ધિ રાખવામાં લાભ નથી પરંતુ ઉદ્ધિના ત્યાગ કરવામાં જ લાભ છે. એટલા જ માટે શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કેઃ—
ज्वसमेणं हणे, कोहूं माणं मद्दवया जिणे । मायमजवभावेणं, लोहं संतोसेणं जिणे ॥
અર્થાત્—ઉપશમક્ષમા દ્વારા ક્રોધનેા નાશ કરો, માર્દવતાથી માનને છતા, આવભાવથી માયાને જીતેા અને સતાષ દ્વારા લેાભને જીતેા.
2
ક્રોધાદિને આત્માના શત્રુ માનવામાં આવે તે જ તેને હણી કે જીતી શકાય. ક્રોધ તે સાક્ષાત્ શત્રુ છે જ, પરંતુ અહંકાર પણ શત્રુરૂપ છે. ઉપશમક્ષમા દ્વારા ક્રોધને અને નમ્રતા દ્વારા અહંકારને–માનને જીતી લેવાં જોઇએ. જ્યારે આંબામાં ફળ આવે છે ત્યારે આંખે નમી જાય છે પરંતુ એરંડા નમતા નથી. આ ઉપરથી તમે જરા વિચાર કરો કે તમે આંબા જેવા બનવા ચાહેા છે કે એરંડા જેવા ? આંબા જેવા બનવા માટે તમારે નમ્રતા કેળવવી જોઇએ. વાસ્તવમાં જેનામાં અહંકાર નથી પરંતુ નમ્રતા છે તે જ સંસારમાં યશસ્વી બની જાય છે. આકી જેનામાં અહંકાર હાય છે તે નષ્ટપ્રાયઃ બની જાય છે. જે વ્યક્તિમાં અહંકાર હાય છે તે વ્યક્તિને અહંકાર નષ્ટ કરી નાંખે છે.
રાવણુતા નાશ અહંકારને કારણે જ થયા હતા. તે સારી રીતે જાણતા હતા કે, હું સીતાને લઇ આવ્યા છું તે મેં સારૂં કર્યું નથી. પરતુ તેનામાં એ વાતને અહંકાર હતા કે લંકાધિપતિ એવા હું તેને હવે પાછી કેવી રીતે સાંપી શકું ? રાવણને મંદોદરીએ પણ બહુ સમજાવ્યું હતું કે :~
'
ભલાઇ ’
તાંસુ નારિ નિજ સચિવ ખુલાઇ, પહુંચાવહુ ો ચહુડું અર્થાત્—જો તમે તમારૂં તથા રાજ્યનું ભલું ચાહતા હૈ। તે આજે જ આપણા સચિવને મેલાવીને સીતાને પાછી મેાલી દો. આ પ્રમાણે મંદોદરીએ રાવણને સમજાવ્યેા. રાવણ પણ આ વાતને સમજી શકયા કે સીતાને પાછી ન મેાકલવાથી હાનિ જ થવાની છે