________________
વદી ૫] રાજકોટ–ચાતુર્માસ
[૫૮૯ છે. સંસારને વ્યવહાર સાચા ગણિતથી જ ચાલે છે. ખોટા ગણિતથી ચાલતું નથી.
તિષના ગણિતમાં થોડી પણ ભૂલ થઈ જાય તે હિસાબ જ બેટ થઈ જાય. સંસારમાં ભલે અસત્યને વ્યવહાર પણ થતું હોય છતાં સંસારનું કામ અસત્ય ગણિત કે અસત્ય કામથી જ ચાલે છે એમ કહી શકાય નહિ. આ જ પ્રમાણે સંસારનું કામ પણ કુશીનાં માર્ગે ચાલવાથી જ ચાલી શકે છે એમ માનવું એ પણ ભૂલ છે. ભગવાન કહે છે કે, સંસાર વ્યવહાર સત્ય અને સરલતાથી જ ચાલી શકે છે. આજે તમે સત્ય અને સરલતાના વ્યવહારમાં ભલે કષ્ટો માનતાં હે પણ સત્ય અને સરલતાના વ્યવહારથી તમારે આત્મા કેઈ દિવસ હાનિમાં પડી શકતા નથી. આથી ઊલટું સત્ય અને સરલતાના વ્યવહારથી જ આત્મા પિતાનું કલ્યાણ સાધી શકે છે. ' . .
* * સુદશનું ચરિત્ર-૬૫
સુદર્શનના ચરિત્રમાં પણ આ જ વાત બતાવવામાં આવી છે. અભયાએ અસત્ય અને અસરલતાને વ્યવહાર કર્યો તે આખરે તેને પશ્ચાતાપ કરવો જ પડે. બીજી બાજુ સુદર્શને સત્ય અને સરલતાનો જ વ્યવહાર કર્યો તે તેમણે પિતાના આત્માનું તે કલ્યાણ કર્યું પણ સાથે સાથે અભયાન પણું આત્મસુધાર કર્યો. આ પ્રમાણે સત્ય અને સરલતામાં ઘણી શક્તિ રહેલી છે. સત્ય એને સરલતાથી આત્મબલ વધે છે અને આત્મબલની સમાન બીજું કઈ બલ નથી. સુદર્શનની આત્મબલના પ્રતાપથી શૂળનું સિંહાસન બની ગયું હતું. અને એ જે ભવમાં મેક્ષની પ્રાપ્તિ થઈ શકી હતી. એટલા માટે સત્ય અને સરલતાંની નિદા અને ફૂડકપની પ્રશંસા ન કરે. દુનિયામાં ભલે કૂટપટને ફેલાવે થઈ રહ્યો હોય છતાં કોઈ પણ ધર્મના ગ્રન્થમાં એમ કહેલું નથી કે ફૂડપ્પટ કરવું એ ધર્મ છે અથવા કૃર્ડકપટ કરવું જોઈએ. બધા ધર્મશાસ્ત્રાએ અને નીતિકારોએ ફૂડકપટની નિંદા જે કરેલ છે છતાં જે જેવું કરે છે તે તેવું ફળ પામે છે. '
અભયાએ રાણીના ભવમાં તથા વ્યન્તરીના ભવમાં મહાત્મા સુદર્શનને ઘણું કષ્ટ આપ્યું હતું છતાં એ મહાત્માને ધન્ય છે કે તેમણે બધાં કષ્ટોને સમતાપૂર્વક સહન કર્યો અને કષ્ટ આપનાર અભયાને પણ પવિત્ર કરી દીધી. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે વિતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી ન જાણે કયા વખતે શું થઈ જાય છે એ વાત જ નિર્વચનીય છે. વ્યારી કહે છે કે, મેં અનેક પાપ કર્યા છે પણ હવે હું આપના શરણે આવી છું.
દીન કે દયાલ દાની સરે ન કોઈ, તૂ દયાલ દીન હો તૂ દાની હો ભિખારી;
હો પ્રસિદ્ધ પાતકી તુ પાપપૂજહારી. દીન. - નાથ તુ અનાથ કે અનાથ કોન મેસો,
મે સમાન આરત નાહિં આરતહાર તેસે. દીન - ' આ વાત જે તમને સંભળાવું છું તે તમારા માટે પણ છે અને મારા આત્મા માટે પણ છે. અભયા પણ આ પ્રકારની પ્રાર્થનાથી સુધરી ગઈ તો આપણે કેમ સુધરી નહિ શકીએ ? અભયા મહાપાતકિની હતી પણ તેણુએ પાપ છુપાવ્યું નહિ તે તે પવિત્ર બની -