________________
(૨૦) : ૯-શ્રી પુષ્પદંત સ્તવન
Tબુઢાપે વેરી આઈએ—એ દેશી ]. કાકંદી નગરી ભલી હે, શ્રી “સુગ્રીલ” નૃપાલ,
રામા” તસુ પટરાયની હે, તસ સુત પરમ કૃપાલ ! . . . .. . શ્રી સુવિધિ જિર્ણોસર બંદિએ છે. રે શ્રી૧ છે
ત્યાગી પ્રભુતા રજની હે, લીધે સંજમ ભાર; “ - નિજ આતમ–અનુભવથી હે, પાયા પદ અવિકાર. t શ્રી૨ |
અષ્ટકર્મને રાજવી , મેહ પ્રથમ ક્ષય કી; * શુદ્ધ સમકિત ચારિત્રને, હે પરમ ક્ષાયક ગુણ લીન. ! શ્રી૩
જ્ઞાનાવરણી દર્શનાવરણી છે, અંતરાય ોિ અંતિ; જ્ઞાન દર્શન બલ એ ત્રિદૂ હો, પ્રગટયા અનંતા અનંત. / શ્રી જ છે
અવ્યાબાહ, સુખ પામિ છે, વેદની કરમ ખાય; • અવગાહના અટલ લહી, આયુ ક્ષય કરે જિનરાય. ( શ્રી. ૫ છે નામ કરમને ક્ષય કરી છે, અમૂરતિક કહાય અગુરુલઘુપણે અનુભવ્યું છે, ગાત્ર કરમથી મૂાય. છે શ્રી ૬ છે અષ્ટગુણાકાર ઓળખ્ય હે, જોતી સ્વરૂપ ભગવેત; '“વિનયચંદ ઉર વસે છે, અહે નિજ પ્રભુ પુફદતઃ શ્રી છે !
૧૦–શ્રી શીતલનાથ સ્તવન છે . [ Vદવારી–દેશી ] . . . શ્રી “દદથ' નૃપતિ પિતા, નન્દા” થારી માય; ! “ રામ રામ પ્રભું મો ભણી, શીતલ નામ સુહાય. છે જય૦ ૧ | જય જય જિન ત્રિભુવન ધણી, કરુણાનિધિ કીરતાર; સેવ્યાં. સુરતરુ જેહ, વાંછિત સુખ દાતાર. | જય૦ ૨ પ્રાણ પ્રિયારે તૂ પ્રભૂ, પતિવરતા પત્ની જેમ લગન નિરંતર લગ રહી, દિન-દિન અધિકે પ્રેમ. છે જય૦ ૩ છે શીતલ ચંદનની પરે, જપતાં નિશદિન જાપ; } વિષય કષાયથી ઉપની, મેટ ભવ-દુઃખ તાપે | જય૦ ૫ છે આત્ત રૌદ્ધ પરિણુમથી, ઉપજે ચિંતા અને ! તે દુઃખ કાપ માનસી, આ અચલ વિવેક ! જય૦ ૫ છે રોગાદિક ક્ષુધા તૃષા, શસ્ત્ર : અશસ્ત્ર પ્રહાર, , , સકલ શરીરી દુઃખ હરે, દિલ શું વિરુદ વિચાર. જય૦ ૬ છે સુપ્રસન્ન હે શીતલ પ્રભુ, તૂ આશા વિસરામ; ,
વિનયચન્દ્ર” કહે મેં ભણી, દેજે. મુક્તિ મુકામ. . ૦ ૭ | ૧-પટ્ટરાણી. -બાધા ન આવે એવું. ૩-અવકાશ, જગ્યા રોકવી તે. ૪-ટળે નહિ એવી, શાશ્વત, અખંડ,