SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) ૭–શ્રી સુપાર્શ્વનાથ સ્તવન [પ્રભુજી દીનદયાલ, સેવક શરણે આયએ દેશી ] પ્રતિક સેન” નરેશ્વર કે સુત, “પૃથ્વી” તુમ મહતારી; સુગણ સ્નેહી સાહબ સાચે, સેવકને સુખકારી. છે શ્રી જિનરાજ સુપાસ પૂરે આશ હમારી. એ ટેર | શ્રી. ૧ ધર્મ કામ ધન મેક્ષ ઇત્યાદિક, મનવાંછિત સુખ પૂરે; બાર-બાર મુઝ યેહી બિનતી. ભવ-ભવ ચિંતા ચૂરે છે શ્રી૨ | જગત શિરોમણિ ભક્તિ તિહારી, કલ્પવૃક્ષ સમ જાણું; પૂરણ બ્રહ્મ પ્રભુ પરમેશ્વર, ભવ-ભવ તેય પિછાણું. ! શ્રી. ૩ છે હું સેવક તું સાહબ મેરે, પાવન પુરુષ વિજ્ઞાની; જનમ-જનમ જિત તિત જાઉં તે, પાલે પ્રીતિ પુરાની. છે શ્રી જ છે તારણ-તરણ અશરણ-શરણકે, બિરુદ ઈસ્ય તુમ સહેલું તે સમ દિન-યાલ જગતમેં, ઈન્દ્ર નરેન્દ્ર ન કહે. શ્રી૫ શંભુ રમણ બડે સમુદ્ર મેં, શિલર સુમેર વિરાજે; તું ઠાકુર ત્રિભુવનમેં મેટ, ભક્તિ કીયાં દુઃખ ભાજે છે શ્રી ૬ છે અગમ અગોચર તું અવિનાશી, અલખ અખંડ અરૂપી; ચાહત દરસન “વિચંદ' તે, સચ્ચિદાનંદ સ્વરૂપી. શ્રી ૭ | ૮-શ્રી ચંદ્રપ્રભુ સ્તવન ચિકની શી]. જય જય જગત શિરોમણિ, દૂ સેવક ને તૂધની, અબ તૌસું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી છે મુઝ મહેર કરો ચંદ્ર પ્રભુ, જગજીવનું અંતર જામી, ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. છે મુઝ૦ ૧ | ચંદપુરી” નામે નગરી હતી, “મહાસેન” નામે નરપતિ; રાણુ શ્રી લખમાં’ સતી, તસુ નન્દન તૂ ચઢતી રતિ. છે મુઝ૦ ૨ છે તુ સવા મહાના મહાજ્ઞાતા, આત્મ અનુભવ કે દાતા; ! તે તૂઠાં લહિયે સાતા, ધન્ય ધન્ય જે જગમે તુમ ધ્યાતા છે મુઝ ૩ શિવ-સુખ પ્રાર્થના કરશું. ઉજજવલ ધ્યાન હિયે ધરશું; રસના તુમ મહિમા પણું, પ્રભુ ઈનવિધ ભવસાગરસે તરસું. મુઝ૦ ૪ | ચંદ્ર થકેરન ટે મનમેં, ગાજ અવાજ હુએ ધનમેં; ! પ્રિય અભિલાષા જે નિયત નમેં, પ્રભુ ક્યું વસિએ મોચિત્ત મનમેં મુઝપા જે સુજનર સાહબ તેરી, તે માને વિનતી મેરી; Fકા કરમ ભરમ બેરી, પ્રભુ પુનરપિ ન ફરું ભવ-ફેરી. છે મુઝ૦ ૬ છે આત્મજ્ઞાન દશા જાગી, પ્રભુ તુમ સેતી લવલ્યા લાગી; અન્ય દેવ ભ્રમના ભાંગી, “વિનયચન્દ” તિહારે અનુરાગી. છે મુઝ૦ ૭ | ૧-જ્યાં ત્યાં. ૨–પર્વત. ૩ સ્પર્શ કરશું, ૪-સ્ત્રી,
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy