SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ઉદાહરણું. અનાથીમુનિ. સાચી વીરતા. ક્ષત્રિયોનું સ્વાભિમાન અને તેમની નમ્રતા. સાચે સનાથ કોણ? નીતિનું પહેલું પગથીયું. અજ્ઞાનને દેષ. સુદર્શન. હરિણી વેશ્યાનું જીવન પરિવર્તન. પંડિતાને જીવનસુધાર. મહાત્મા સુદર્શનના આદર્શનું અનુસરણ (૬૧૬-૬૨૩). વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૧ રવિવાર - પ્રાર્થના. સંભવનાથ ભગવાન. લક્ષ્મપૂર્વક પ્રાર્થના કરે. બુદ્ધિના વિકાસની સાથે પ્રાર્થના વિકાસ કરો, સંભવનાથના નામની સાર્થકતા. માતૃશક્તિ અને પિતૃશક્તિ. અન્ન અને પ્રાણને પારસ્પરિક સંબંધ. જૈનદર્શનનું રહસ્ય. અનાથમુનિ. સુપાત્રનું લક્ષગુ. મનુષ્યજન્મની સાર્થકતા શામાં છે ? મનુષ્યજીવનને સાચો લાભ. (૬૨૩–૨૯ ) . . વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૩ મંગળવાર પ્રાર્થના. અભિનંદન ભગવાન સરળ અને મધુર આશાં. જે દ્વારા બધાને પોષણ મળે તે જ મધુર વસ્તુ છે. સમ્યજ્ઞાન અને સમ્યફ શ્રદ્ધા. ઉપાદાન અને નિમિત્ત. અનાથયુનિ. સત્સમાગમદાર તીર્થકર ગોત્રનું ઉપાર્જન. કૃતજ્ઞ બને. શરીરનાં સુલક્ષણને સદુપયોગ અને દુરુપયોગ. મનુષ્યજન્મની સફળતા. આત્માની ભૂલ ક્યાં થાય છે એ જુઓ. સંયમ ધારણ કરવામાં મનુષ્યજીવનની સાર્થકતા. ગક્ષેમ કરે તે નાથ. ઉપાદાન અને નિમિત્તની આવશ્યક્તા.( ૨૯-૬૩૩) વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૫ ગુવાર * પ્રાર્થના. પદ્મનાથ ભગવાન. પરમાત્માના નામનું માહાભ્ય. કલિયુગને પ્રભાવ. જ્ઞાનને માર્ગ. સંકટ આત્મવિકાસમાં સહાયક છે. ઉત્કૃષ્ટ મંગળ–ધર્મ ધર્મોપાસનાનું બળ. પાપની ગતિ બહુ ધીમી છે. પાપનું પ્રાયશ્ચિત કરે. કામલોલુપ્ત મનને કાબુમાં રાખે. પાપ કે ધર્મમાં મનની સહાયતા. નામ અને નામીને અભેદ બનાવે. પરમાત્મા સમક્ષ આત્માનું નવું સ્વરૂપ પ્રકટ કરે. અનાથિયુનિ. પવસ્તુની પરતંત્રતા છોડી આત્માને સ્વતંત્ર બનાસનાથ બનવાને આજ માર્ગ છે. મમત્વ છે ત્યાં અને થતા છે. સનાથ મુનિનું શરણ સ્વીકારે. નિર્મમ રહેવું એ સાધુઓને ધર્મ છે. સાધુઓએ સુખશીલ બનવું ન જોઈએ. (૬૩૩-૬૪૦) વ્યાખ્યાન: સંવત ૧૯૩ કારતક શદી ૭ શનિવાર ' " . " ... * * પ્રાથને. ચન્દ્રપ્રભુ ભગવાન. જગતશિરોમણિ પરમાત્મા. જગતનું સ્વરૂપ જગત પ્રભુમય છે. પરમાત્માના સેવકનું કર્તવ્ય. પાંચ મહાવ્રતનું પાલન–સાધુઓનું કર્તવ્ય. પાંચ અણુવ્રતનું પાલન–શ્રાવકનું કર્તવ્ય. પરમાત્માની સાચી ભક્તિ. પ્રામાણિક બને. અહાર તેવો ઓડકાર. અનાથિયુનિ. અજ્ઞાન જેવું એકેય પા૫ નથી. આજની વિદ્યા-કુવિદ્યા છે. આત્માનું અસ્તિત્વ. પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ. ઇન્દ્રિયપ્રત્યક્ષ કરતાં અનુમાન પ્રમાણને વધારે આધાર લેવો પડે છે. પ્રત્યક્ષપ્રમાણ અને પક્ષપ્રમાણ-બન્નેની આવશ્યક્તા. અનુમાન‘પ્રમાણદ્વારા આત્માની સિદ્ધિ. ભૂતકાળની ભૂલને પશ્ચાતાપ કરે. (૬૪૦-૬૪૬)' : વ્યાખ્યાન: સંવત ૧૯૩ કારતક સુદી ૮ રવિવાર પ્રાર્થના. સુવિધિનાથ ભગવાન. પ્રાર્થનાના સાધનદ્વારા ઈશ્વર-સાધ્યની સિદ્ધિ સાધે. કર્યાવરણને દૂર કરવાં એ અસાધ્ય નથી. દઢ વિશ્વાસનું સફળ. ક્ષમાંથી પારલૌકિક લાભ થાય છે તેમ તાત્કાલિક લાભ પણ થાય છે. દેધનું મૂળ શેળે. ક્ષમાદ્વારા માનસિક શાન્તિ. અપરાધને બદલે અપરાધ કરીને ન આપે. સંસારની શાન્તિનું કારણ ક્ષમા-અંહિસા છે. અનાથિયુનિ. શ્રેણિકની નમ્રતા. માતાપિતાને ઉપકાર. પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિની ખરાબ અસર. સાચી શિક્ષા. સદ્દગુરુનું મહત્વ, મહાન પુરુષની નાની ભૂલ પણ મારી ગણ છે.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy