SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) આત્મબળનાં કારણો, કૂડમ્પત્ની નિંદા. પાપને દબાવે નહિ. હૃદયમાં પાપશલ્ય કાઢી નાખો. સત્સંગને લાભ. પ્રભવ અને ચિલાયતી ચોરને આત્મસુધાર. મિથ્યાત્વી અને સમદષ્ટિ. સુદર્શનને ધર્મોપદેશ. જનપદવિહાર. (૫૮૩–૫૯૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૬ બુધવાર પ્રાર્થના. અરહનાથ ભગવાન. પ્રાર્થનાનું સાચું રહસ્ય. આત્મસ્વરૂપ. આત્મા કેને અધીન થઈ રહ્યો છે એ વિષે પૂર્વાચાર્યોએ કરેલી સુંદર કલ્પના. એ વિષે ઉપનિષતનું પ્રમાણુ. ધર્મ સારથિ ભગવાન. મનુષ્ય જીવનની સાર્થકતા વિષે મુનિશ્રી રઘુનાથજી મહારાજે સિંધીજીને કરેલી ટકે. આનાથી મુનિ. મેક્ષની અભિલાષા. વમળ વણિ, વરને વરે એ સિદ્ધાંતનું નિરૂપણ. મહાનિન્યોના માર્ગે ચાલે. જ્ઞાન અને ક્રિયાને સમન્વય. તે વિષે અંધ અને પગનું પ્રસિદ્ધ ઉદાહરણ. “પપટીયા જ્ઞાન” વિષે પિપટ અને બિલાડીનું ઉદાહરણ. આજનું પિોપટીયું શિક્ષણ. ૭ર પ્રકારની કલાનું શિક્ષણ આપવાનો ઉદ્દેશ સ્વતંત્રજીવન. સાચે પુણ્યવાન કેણ! સ્વતંત્ર કે પરતંત્ર! ઉચ્ચ અને નીચ કણ? જ્ઞાન અને ક્રિયાને સમન્વય એ જ સમ્યજ્ઞાન. સુદર્શન. મીઠા મૂળનાં મીઠાં ફળ. પુત્રનું લક્ષણ. સાચી મિત્રતા. કુસંગતિનું દુષ્પરિણામ. સુદર્શન મુનિને પ્રતાપ. (૫૯૧-૬૦૧) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૮ શુક્રવાર - પ્રાર્થના. મુનિસુવ્રત ભગવાન. ભાવનાની આવશ્યકતા. સંસારનાં આઘાત સહેવાની તાલીમ. નગ્નસત્ય પ્રગટ કરવા વિષે દુર્યોધનનું દષ્ટાંત. વચનબાણને આઘાત. મહાવીરની સાચી ભક્તિ શામાં છે બ્રાહ્મણત્વ અને ક્ષાત્રત્વ ક્ષમાગુણને અપનાવશે. પરમાત્માનું સ્વરૂપ– “સત્યં શિવં સુન્દરમ.” અનાથી મુનિ મહાસૂત્ર બધાને સૂર્ય પ્રકાશની સમાન હિતકારી છે. “ઉગ્ર” તે અર્થ. વીરપુરુષની વીરતા. ઈન્દ્રિયદમનમાં ઉતા. ક્ષત્રિને બાહુની ઉપમા કેવી રીતે સાર્થક છે: ઉપવાસ-તપનું એક અંગ. તમહિમા, સુદાન. હરિણી વેશ્યાને પશ્ચાત્તાપ. સાચું ચિત્તરંજન. સાચે ઍચાર. (૬૦૧-૬ ૦૯) વ્યાખ્યાન : સંવત ૧૯૯૨ આસો વદી ૯ શનિવાર પ્રાથના. નમિનાથ ભગવાન. અભેદ સંબોધન. જડવિજ્ઞાને ઉપાધિઓને આપેલે જન્મ. પરમાત્માનું જન એ સરળ કામ છે. ગસાધનાને સરળ ઉપાય–ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરસ્વરૂપ. ઈશ્ચર ક્લેશ, કર્મ, વિપાક અને આશયાદિથી રહિત હોય છે. કલેશનું મૂળ કારણઅવિવા. વિદ્યા અને અવિદ્યાને વિવેક, ત્રણ પ્રકારનાં કર્મો. વિપાક કર્મફળ. કર્મ ન હોય તે કર્મફળ કયાંથી સંભવે? આશયનું બીજું નામ-સંસ્કાર. પરમાત્માની ભક્તિ. અનાથીમુનિ. સાચું ગુણવર્ણન. સાચું ધન–તધન. તપોધનની વિશેષતા. અનશન તપનું મહત્વ. બાર પ્રકારનાં તપ. જીવનમાં તપનું સ્થાન. સાચી દવા. વિષયવાસના ઉપર વિજય મેળવવાનું સાધન-ઉપવાસ, ઉપવાસની વ્યાખ્યા. સુદર્શન. સાચો શ્રૃંગારકામી કુતરાઓની લાલસા. હરિ વેશ્યાને પંડિતા ઉપર પાડેલે પ્રભાવ. (૬૦૯-૬૧૬ ) વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસો વદી ૧૩ બુધવાર પ્રાર્થના મહાવીર ભગવાન. આત્મસાક્ષાત્કાતું શ્રેષ્ઠ સાધન–પ્રાર્થના. દશ્ય અને ૬. આત્મબેધ. ઉચ્ચ ભાવના ભાવે. આત્મસાક્ષાત્કારધારા પરમાત્માને સાક્ષાત્કાર કેવી રીતે થાય ? આત્મજાગૃતિદ્વારા વિનેને નાશ, આ વિષે શિવાજી અને દેશપાંડેનું ઐતિહાસિક
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy