SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૩ ] રાજકાટ-ચાતુર્માસ નારા છે અને જે પરસ્ત્રી તથા સ્વસ્રી બન્નેના ત્યાગી છે તે પૂર્ણ શીલ શીલની વ્યાખ્યા એટલી બધી વિસ્તૃત કે, તેમાં પાંચ મહાવ્રતાને થઈ જાય છે. [ ૧૧ પાળનારા છે. પણ સમાવેશ સુદર્શન શેઠ કરેાડા રૂપિયાની સંપત્તિવાળા હતા છતાં તેમણે શીલવ્રતનું પાલન કેવી રીતે કર્યું! એ વાત આ કથામાં યથાશક્તિ બતાવવાના પ્રયત્ન કરવામાં આવશે. આ કથાને સાંભળી જે લેાકા અશુભ કાર્યોથી નિવૃત્ત થશે અને શુભ કાર્યોમાં પ્રવૃત્ત થશે તે લેાકા પેાતાનું કલ્યાણ સાધી શકશે અને સુખના ભાગી બની શકશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ અષાડ વદી ૩ મગળવાર પ્રાથના અહરનાથ અવિનાશી, શિવ-સુખ લીધેા; 1 વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સીધેા. ॥ ૧ ॥ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાત ‘સુદર્શન’ ‘દેવી' માતા, તેહને નન્દ કહાય. !! સાહબ. ૨૫ શ્રી અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. સમય એછા છે એટલે આ પ્રાથના ઉપર વિશેષ વિચાર ન કરતાં, શાસ્ત્રીય પ્રાથના ઉપર વિચાર કરું છું. અનાથી મુનિના અધિકાર કાલે ઉત્તરાધ્યયનનું વીશકું અધ્યયન શરૂ કરેલ છે. આ વીશમા અધ્યયનનું નામ મહાનિશ્રન્થીય' અધ્યયન છે. મહાન અને નિગ્રંન્થ એ બન્ને શબ્દોને શા અ છે.તે અત્રે જોવાનું છે. પૂર્વાચાર્યોએ મહાન શબ્દના અર્થ બતાવતાં અનેક વાતે સમજાવેલ છે. એ બધી વાતાને કહેવાના તે। અત્યારે સમય નથી; કારણ કે સૂત્ર સમુદ્રની માફક અમાપ છે. એનું માપ આપણા જેવા જીવા કેવી રીતે માપી શકે ? છતાં યથામતિ એ વિષે થાકું કહેવું જરૂરી છે એટલે કહું છું. પૂર્વાચાર્થીએ આઠ પ્રકારના મહાન બતાવ્યા છે. નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, પ્રધાનથી, પડુચ્ચ અર્થાત્ અપેક્ષાથી, અને ભાવથી એમ આ પ્રકારે મહાન થાય છે. આ વીશમા અધ્યયનમાં કેવા પ્રકારના મહાન વર્ણવવામાં આવેલ છે એ જોવાનું છે;' પણ તે પહેલાં ઉપર્યુક્ત આઠ પ્રકારના મહાનના અર્થ જાણી લેવા ઊંચત છે. પહેલા નામથી મહાન છે. જેએમાં મહાનતાના એકેય ગુણ નથી પણ કેવળ નામથી જ મહાન છે, તે નામથી મહાન છે. જૈન શાસ્ત્રોએ પ્રાર'ભ અને અન્ત સમજાવવાના બહુ
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy