SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩) પભણે શ્રી મુખ સરસ્વતી, દેવી આપે આપી કહી ન શકે પ્રભુ તુ સત્તા, અલખ અજપાજાપ; ને અનંત પ. મન બુદ્ધિ વાણી તે ભણી, પહુચે નહીં લગાર, * સાક્ષી કાલકને, નિર્વિકલ્પ નિર્વિકાર. અનંત ૬ છે. માત “સુયસા” “સિંહરથ” પિતા, તસુ સુત“અનંત’ જિનંદ ‘વિનયચન્દ” અબ એલખ્યો, સાહેબ સહજાન છે અનંત ૭ છે. ૧૫-શ્રી ધર્મનાથ સ્તવન [આજ ન હેજે રે દીસે નાહ-એ દેશી ]. ધરમ જિનેસર મુઝ હિયડે બસો, પ્યારા પ્રાણ સમાન, I કબહું ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન; ધરમ૦ ના ન્યું પનિહારીક કુંભ ન વિસરે, નટવે નૃત્ય નિદાન, પલક ન વિસરે પદ્યની પિઉ ભણી, ન ચકવી ને વિસારે ભાન; ધરમ રાત ન્યું ભી મન ધનકી લાલસા, ભેગી કે મન ભોગ | રંગી કે મન માને ઔષધી, જેગી કે મન જેગ; ધરમ૦૩ ઈણ પર લાગી હો પૂરણ પ્રીતડી, જાવ છવ પરિયંત, ભવ ભવ ચાદૂ હૈ ન પડે અંતરે, ભય ભંજન ભગવંત; -ધરમજા કામ ક્રોધ મદ મછર લેભથી, કપટી કુટીલ કઠોર, ઇત્યાદિક અવગુણ કર હું ભર્યો, ઉદય કરમ કે જેર; ધરમપા તેજ પ્રતાપ તુમારે પરગટે, મુજ હયડા મેં આય, તે હું આતમ નિજ ગુણ સંભાલને, અનંત બલિ કહેવાય; ધરમ૦૬ “ભાનુ' નૃપ “સુવ્રતા ” જનની તણે, અંગજાત અભિરામ. “વિનયચન્દને વલ્લભ તૂ પ્રભૂ ; શુદ્ધ ચેતન ગુણ ધામ, ધરમણા ૧૬-શ્રી શાંતિનાથ સ્તવન [પ્રભુજી પધારે હે નારી હમ તણુ-એ દેશી ] વિશ્વસેન નૂપ “અચલા” પટરાનીજી, તસુ સુત કુલ-સિણગાર હે, સુભાગી; જન્મતાં શાંતિ કરી નિજ દેશ મેં, મૃગી માર નિવાર હે, સુભાગી; શાંતિ જિનેશ્વર સાહબ સેલમાં. શાં. ૧ | શાંતિ જિનેશ્વર સાહબ સેલમા, શાંતિદાયક તુમ નામ હૈ, છે ! તન મન વચન શુદ્ધ કર ધ્યાવતાં, પૂરે સઘલી હામ હો, સુભાગી. છે શાં૨ | ' ' ' ૧-કહે, વર્ણન કરે. ૨ કયારેય વિસરું નહિ તેથી ચાદ શા માટે કરું એટલે યાદ કરવાની જરૂર નથી એવા. ૩-પાણી ભરનારી સ્ત્રી. ૪-નક્કી. ૫-સૂર્ય. ૬. મનહર. ૭–વાઇને રેગ. ૮-મરકી.
SR No.023361
Book TitleJawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages736
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy