________________
શારદા સરિતા
ઉપકારના બલા હું વાળી શકું તેમ નથી. છતાં આપ મારે ચેાગ્ય સેવાનુ કામ ફરમાવે. ત્યારે ધરણુસેન કહે છે ભાઈ! મેં તમારા ઉપર કંઈ ઉપકાર કર્યો નથી. મે' તે। મારી ફરજ બજાવી છે. ત્યારે પલ્લીપતિ કહે છે ના, કઇંક તેા કામ બતાવેા. તમે કહેશે। તેમ કરીશ. ખૂબ કહ્યું ત્યારે ધરણ કહે છે ભાઈ! મારી પાસે કામ કરનાશના તૂટે નથી. છતાં તુ ખૂબ કહે છે તે હું કહું તેમ કર.
ભાઈ! તને તારા જીવ વહાલે છે. મેં તને બચાવ્યે તે તને કેટલે! આન થયા! તેમ દરેક જીવાને જીવવુ ગમે છે. મરવુ' કાઈને ગમતું નથી અને હિંસા કરવામાં મહાન પાપ છે. હિંસા કરવાથી જીવ નરકમાં જાય છે. માટે તમારે જીવાનુ` રક્ષણ કરવું. તમારે આજથી કેાઈ જીવની હિંસા કરવી નહિ, ચારી કરવી નહિ, એવી મારી ઇચ્છા છે. તમે જો મારે સાચા ઉપકાર માનતા હા તા મારે કોઇ જીવની હિંસા કરવી નહિ એવી પ્રતિજ્ઞા કરો. ત્યારે પલ્લીપતિએ કહ્યું કે તમે અમને ત્રણ જીવાને અચાવ્યા તે મારે જીવનપર્યંત શિકાર કરવા નહિ એવી આપની સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું. પલ્લીપતિએ પ્રતિજ્ઞા કરી. ધરણે ત્રણ ત્રણ જીવાને જીવતદાન આપ્યું ને તેના પ્રભાવથી ભીલે જીવન પર્યંત હિંસા કરવાનું બંધ કર્યું. કેવા મહાન લાભ મેળવ્યે!
૮૦૫
અંધુએ ! ધરણુ નીકળ્યેા છે ધન કમાવા, પણ સાથે સાથે પરોપકારના ક્રામ કરતા જાય છે, આત્મિક ધન પણ કમાતા જાય છે. પહેલાં વિદ્યાધરને વિદ્યાનું ચેાથુ પદ્મ યાદ કરી આપ્યું તે રાજકુમાર મચી ગયે. અહીં પલ્લીપતિ, તેની પત્ની અને તેના ગર્ભમાં રહેલા ખાળકને બચાવ્યા. કારણ કે એ ન ગયે! હાત તેા પલ્લીપતિ મરી જાત ને તેની પાછળ તેની સ્ત્રી પણ સતી થઈ જાત તા એ જીવાની ઘાત થઇ જાત. એટલે એ ત્રણ જીવા ખચી ગયા, ને પલ્લીપતિએ જીવનપર્યંત હિંંસા ન કરવી તેવી પ્રતિજ્ઞા લીધી, એટલે કેટલા જીવાને અભયદાન મળ્યું. પલ્લીમાં વસતા ભીલાએ તેના ખૂબ સત્કાર કર્યો. ત્યાંથી નીકળીને ધરણ પેાતાના સામાં આવ્યા. હવે ત્યાંથી કયાં જશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩ વ્યાખ્યાન નં. ૯૬
આસો વદ ૫ ને મંગળવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેને!
અનંત ઉપકારી કરૂણાના સાગર વીર ભગવતે જગતના જીવાના કલ્યાણને માટે આગમમય વાણી પ્રકાશી. ભગવતે ઠાણાંગ સૂત્રના ચાથે ઠાણે કહ્યું છે કે જીવ ચાર કારણાથી મનુષ્યપઢ પ્રાપ્ત કરે છે. पगइभहयाए, पगइविणीययाए, साणुकोसयाए, અમ∞રિયા । મનુષ્ય ભવપ્રાપ્ત કરવાના ચાર કારણેામાં પહેલું કારણ છે પ્રકૃતિની
તા. ૧૬-૧૦-૭૩