SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ શારદા સરિતા આવે છે. પણ આજની દશમની આગળ ‘વિજય' શબ્દ મૂકવામાં આવ્યા છે. એટલે તેને વિજયાદશમી કહેવામાં આવે છે. બધી દશમ કરતાં આજની શમના દ્વિવસનું મહત્ત્વ વધારે છે. આ દ્રશમ વર્ષમાં એક વખત આવે છે. આજના દિવસે રામચંદ્રજીએ લકાના અધિપતિ રાવણ ઉપર વિજય મેળવ્યેા હતેા. એટલે તેને વિજયાદશમી કહેવામાં આવે છે. બધા દિવસેા કરતાં પર્વના દિવસેાનુ વિશેષ મહત્વ ાય છે. જેમ પર્યુષણના દિવસેામાં નેને આન હેાય છે, હેાબીમાં ક્ષુદ્રાને આનંદૅ હાય છે, નાતાલમાં કીધ્ધનાને આનંદ હોય છે, રમઝાન મહિનામાં મુસ્લીમાને આનંદ હોય છે તેમ દશેશને વિસે ક્ષત્રિઓને આનંદ હાય છે. શમે રાવણ ઉપર વિજય મેળવ્યેા હતા. રામ અને રાવણ અને એક રાશીના નામ છે પણ અનૈના ગુણમાં ફેર છે. રાવણની પાસે ખૂબ સમૃદ્ધિ, માટું વિશાળ સૈન્ય ને ખૂખ શકિત હતી. રામની પાસે રાવણુ જેટલું સૈન્ય ન હતું પણ ધર્મ-ન્યાય—નીતિ અને સદાચારનુ અગાધ ખળ હતું. તેના પ્રભાવથી રામે જંગ૩માં વસવા છતાં પણ મહાન સમૃદ્ધશાળી બળવાન રાવણુ ઉપર ને રાવણની આસુરી પ્રકૃતિ ઉપર વિજય મેળળ્યા હતા. તેા જ્ઞાની કહે છે હે જીવ! તમે પણ વિજયાદશમીના દિવસે વિજય પ્રાપ્ત કરો. ખાદ્યવિજય તો જીવે ઘણી વખત મેળવ્યા છે પણ આભ્યંતર વિજય મેળબ્યા નથી. ખાદ્યવિજય માટે પણ ધૈર્ય અને શક્તિની જરૂર પડે છે. તેા આભ્યંતર વિજય માટે પણ આધ્યાત્મિક ખળ અને શકિતની જરૂર છે, તે આ મનુષ્યભવ પ્રાપ્ત કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, ધર્મ ઉપર શ્રદ્ધા કરી, માહ અને મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરી કર્મરૂપી શત્રુએને જીતવા તેનુ નામ સાચા વિજય છે. આ વિજયાદશમીના દિવસે રામે રાવણ ઉપર વિજય મેળવ્યેા હતેા તે આપણે કયા રાવણુ ઉપર વિજય મેળવવા છે? એક કવિએ કહ્યું છે કે “સંસાર સાગરકે અંર્ રૂપ અમથમ પાની, બ્રહ્મ રૂપ પડે ભેંવર ઇસીમેં ડુબ જાત જહાઁ જગ પ્રાણી, તીન દંડ ત્રટ દ્વીપ ડે લાલચ લંકા અંક અણી, મહામેાહ રત્નશ્રવા નામક રાક્ષસ રાજા ઇસમે` ધણી, કેલાસ કેકસી રાણી હૈ ઉસકી અકલદાર સમજો જહારી, ધર્મ દશહરા કર લેા ઉમંગે મિથ્યા માહ રાવણ મારી.” અધુએ! જેમ સમુદ્રમાં ભરપૂર પાણી હાય છે ને તેમાં મે!જા ઉછળે છે તેમ જ્ઞાની કહે છે કે આ સંસારમાં કર્મરૂપી પાણી ભરપૂર ભરેલુ છે, દુનિયાના દરેક જીવે કર્મરૂપી જળમાં ડુબી રહ્યા છે. જેમ સમુદ્રમાં ભંવર ઉઠે છે તેમ આ સંસારરૂપી સમુદ્રમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy