________________
૨૦૪
શારદા સરિતા
પાપનુબંધી પુણ્ય છે. પુણ્યના ઉદ્દયકાળમાં પાંચ ઇન્દ્રિઓને આધીન અની ભેગમાં મસ્ત રહે! તે! સમજી લેજો કે પૂર્વે મેં જે ધર્મારાધના કરી હતી તેમાં ભાવની શુદ્ધ ન હતી. ધર્મારાધના કંઈક જીવે સંસારસુખની અભિલાષાથી કરે છે તે ઠીક નથી. નિઃસ્વાર્થભાવથી કરેલા ધર્મ એ શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ભાવથી કરેલા ધર્મ તેનાથી કદાચ પુણ્ય ખંધાશે અને પુણ્યના ઉદયકાળમાં જીવને સંસારના સુખને લાત મારવાની ભાવના જાગશે.
આપણે જેને અધિકાર ચાલે છે તે જમાલિકુમારને કેવા જખ્ખર પુણ્યને ઉદ્દય હતા. પ્રભુની વાણી સાંભળીને એ સુખા એને ખારા લાગ્યા. અત્યારે ઘણાં પુણ્યવાનાની માનસિક દશા જોતાં એમ અનુમાન કરી શકાય છે કે આજે પુણ્ય ભેગવી રહ્યા છે તે પાપ!નુબંધી પુણ્ય હાવુ જોઇએ પાપપ્રવૃત્તિમાં જોડનાર પુણ્યય કરતાં ધર્મ કરાવતા એવા પાપકર્મના ઉદ્દય સારે. ભલે ત્યાં માટે મહેલ ન મળે. નાનકડી ભાંગીતૂટી ઘાસની ઝુંપડી મળે, જમવા માટે ભાતભાતની વાનગીને બદલે લખે! રોટલા ને છાશ મળે, માન-સન્માનને બદલે લેાકા મને તુચ્છકારે એ તેા બધુ સામાન્ય છે. આ બધા કષ્ટની સામે જો પ્રભુનુ નામસ્મરણ કરવાનું મળતું હાય, જીવન પવિત્ર ખનતુ હાય ! એનાથી વિશેષ બીજુ શું જોઈએ? પાપાનુ બધી પુણ્યના ઉય જીવને વૈભવના સિંહાસને બેસાડી દેશે અને પછી અનેક પાપની પર ંપરાનુ સર્જન કરાવી અસ ંખ્યાત કે અનંતકાળ માટે દુઃખની ભયાનક ખાઈમાં ધકેલી મૂકશે. માટે ભગવાન કહે છે કે કર્મના ઉદ્દયકાળે ખૂબ સાવધાની રાખેા.
એક આચાર્ય ખૂબ ગુણુવાન ને ગંભીર હતાં. ચારિત્ર ખૂબ નિર્મળ હતું. સમય જતાં શરીર વૃદ્ધ બન્યું. વિહાર કરવાની તાકાત ન રહી એટલે પેાતાના શિષ્યપરિવારને કહે છે હું શિષ્યા! લાંખે! વિહાર કરવાની મારામાં તાકાત નથી. પણ અહીં એક સ્થાનમાં રહી હું મારું કરી શકીશ અને તમે બધા વિહાર કરા, કારણ કે એક સ્થાનમાં રહેવાથી સાધુના ચારિત્રમાં દોષ લાગે છે. સંસારીના રાગના અધના વધે છે. શિષ્યપરિવારને વિહાર કરાવી પાતે તે ગામમાં રહે છે. આ દૃષ્ટાંતમાં એ વાત સમજવા જેવી છે. એક તેા ચારિત્ર નિર્મળ પાળવાથી ગુરૂની પહેલાં શિષ્ય કેવળજ્ઞાન પામી ગયા ને શુરૂ રહી ગયા અને ખીજું કર્મના ઉદ્દય વખતે ગુરૂની કેટલી સાવધાની છે, કેવળીભગવંતના વચન ઉપર કેટલી શ્રદ્ધા છે.
એ આચાર્ય ભગવતની પાસે એક સાધ્વીજીએ દીક્ષા લીધી હતી. એનું નામ પુષ્પશુલા હતુ. એ સાધ્વીજી કાણુ હતા? એ ગામના મહારાજાના મહારાણી હતાં. ખૂબ ધર્મિષ્ઠ હતાં. ગામમાં કોઇ સત મુનિરાજ પધારે ત્યારે તેમના દર્શનને અને વ્યાખ્યાન વાણીને અચુક લાભ લેતાં. સંતના સમાગમથી અને શાસ્ત્રવાણીનું શ્રવણુ કરવાથી માનવના જીવનમાં કેટલા પલ્ટો આવે છે! સતે વ્યાખ્યાનમાં સ્વર્ગમાં કેવા