________________
શારદા સરિતા
૨૦૩
ચાર બંધ પડે છે. પ્રકૃતિબંધ, સ્થિતિબ ંધ, અનુભાગમધ ને પ્રદેશ ધ. અહીં કર્મની રમત જલ્દી પૂરી નથી થતી તેનુ મુખ્ય કારણ અનુખ ધ છે.
અધુએ ! અનુબંધ એટલે શુ? એ તમે જાણ્ણા છે ? કર્મના બંધ થતી વખતે જે ભાવ હાય છે તે ભાવ અનુબંધની પરંપરા ચલાવે છે. કર્મના ઉદ્દયકાળ સમયે શુભાશુભ ભાવા ઉત્પન્ન કરાવી નવા કર્મોને બંધ તૈયાર કરી દેવાનું કાર્ય એ અનુબંધનુ કાર્ય છે. જીવને શુભકર્મના મીઠા ફળ ભાગવવા ગમે છે પણ ખાંધે છે અશુભ ક.
पुण्यस्य फल मिच्छन्ति पुण्यं नेच्छन्ति मानव । : । पापस्य फलं नेच्छन्ती, पापं कुर्वन्ती सादरा ॥
પાપ કરવા છે ને પુણ્ય જોઇએ છે તે તે કયાંથી મળે ? માટે કર્મનું બંધન કરતી વખતે આ જીવે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. કાઇને આપણે દુઃખ આપીએ તે આપણને અવશ્ય દુઃખ મળે છે. જેમ કે કોઈને દુઃખ દેવાથી આ જીવે એવું ક આંધ્યું કે એના ફળ સ્વરૂપે એ કર્મીના ઉદયકાળ સમયે એના ગળે કેન્સરની ભયંકર ગાંઠ નીકળી. પાંચ વર્ષ સુધી ભયંકર બિમારી ભેાગવી. આટલું દુઃખ લેગવતાં પેલું કર્મ તા ખપી ગયું પણ એ ભાગવતી વખતે ખૂબ અસમાધિ થઈ, હાયવાય અને ખૂમખરાડા પાડયા ને ભગવાનનું નામ પણ ભૂલી ગયા. તે સમયે ધ્યાનમાં નવા ચીકણા - ક અંધાઈ ગયા. એટલે નવે! સંસાર ઉભું થઇ ગયા. આ રીતે સંસારની પરંપરા ચાલુ ને ચાલુ રાખનારા આત્માના ભાવેા ઉપર નભતા શુભાશુભ અનુષા છે. આથી બંધ કરતાં અનુબંધને ખૂબ ઝીણવટથી સમજવા જેવા છે. એક વખત જે સારા અનુબંધ પડે તે કદાચ વારવાર સારા અનુબંધ પડયા કરે. ખરાબ અનુઅંધમાં પણ આવુ બને છે. માટે આપણા જ્ઞાની ભગવતા કહે છે કેઃ
બધ સમયે ચિત્ત ચેતીએ, ઉચે શા સંતાપ,
કર્મના કટુળા ભાગવતી વખતે હાયવાય થાય છે પણ ખાંધતી વખતે જીવને વિચાર નથી થતા કે હું આ શું કરી રહ્યા છું ? ખીન્નનું ખાટુ કરતા પહેલા વિચાર કરજો કે એનું ખરાબ થતાં થશે પણ મારુ' તા થઈ ચૂકયું છે. આંગણામાં ખાવળ વાવીને કેરીની આશા રાખીએ તે કયાંથી મળે? હીરાની વીંટી બનાવવા માટે હીરા ખરીદ્વવા ઝવેરીને ત્યાં જાવ તા એ તમને હીરા આપણે પણ હીરાના મૂલ્ય તે માંગે ને? તેમ તમારે માક્ષના સુખ જોઈએ છીએ પણ તેના મૂલ્ય ચૂકવવા નથી તે મેક્ષ નહિ મળે. શુભને શુદ્ધભાવથી કર્મનિર્જરાના લક્ષે ધર્મની આરાધના કરો.
આત્માના સ્વરૂપની સમજણુ વગર ધર્મ કરશે! તેા પુણ્ય ખંધાશે પણ એ પુણ્યના ઉદ્દય સમયે ભાગવિલાસમાં મશગૂલ બનીને જો પાપના કાર્ય કરશે તેા સમજી લેજો કે