________________
શ્રી ખીમચંદ ત્રિભવન શેઠ
વય વર્ષ ૮૬
ઉપલેટા (સૌરાષ્ટ્ર )
જેમણે પોતાના વતનમાં પૂ. સંત-સતીઓની ધામક સેવા કરી છે. ઉપલેટાની પાંજરાપોળ, સાર્વજનિક અંગ્રેજી સકૂલ, જૈન ધામિક શાળા, જીવદયા ખાતુ વગેરે સંસ્થાઓમાં તન, મન ધનથી સેવા આપી છે. શેઠ કુટુંબનું સદાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પિતાનું જીવન અત્યંત સાદાઈથી ધર્મભાવનામાં વીતાવે છે.